________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુક્રમણિકા.
પૃષ્ઠ. મંગલાચરણ • • • • ૧
- પ્રકરણ ૧ લું પહેલે અને બીજે ભવ (નયસાર અને દેવભવ ).
મુકતાત્મા અને સંસારી જીવનું સ્વરૂપ-નયણારનું મુનિદાન-સમ્યકત્વની પ્રાપ્તિ–દેવભવમાં ઉસન્ન થવું. • • • • •
1. ૨ થી ૮ પ્રકરણ ૨ જી. ત્રીજે મરિચીને ભવે. (કુળમદથી નીચગાવને બંધ )
કાળના ભેદ-મરિચીને નવા વેષની કલપના -કપિલનો મેળાપ-ઉંચ નીચ શેવ કમ
૯ થી ૧૭ પ્રકરણ ૩ જુ.
પાંચથી સોલભવનું સ્વરૂપ. • દ્રવ્ય સવભાવ-ચોથાભવથી પંદર વસેલમે વિશ્વભૂતિને ભવ-વિશ્વભૂતિના ભવ ઉપરથી સારતપસ્યાના હેતુ-નિયાણાનું સ્વરૂપ-મુનિની હાંસી • ૧૮ થી ૨૮
પ્રકરણ ૪ થું વિપૂર્ણ વાસુદેવ. (અઢારમા ભવ) કર્મ પ્રકૃતિ–ચક્રવતી વાસુદેવ-બલદેવ-પ્રતિવાસુદેવ-વાસુદેવપણે જન્મ-પ્રતિવાસુદેવ અશ્વગ્રીવ ને વૃત્તાંત-અચલ કુમાર-સિંહ અને વિપૃષ્ઠ કુમારસ્વયંપ્રભા સાથે પાણિગ્રહણ–પ્રતિવાસુદેવને વધવાસદેવપણને અભિષેક-શ્રી શ્રેયાંસપ્રભુની દેશના
For Private and Personal Use Only