________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાનના પ્રભાવ અને છ અતિશય,
૧૭૭
૨૭ ભવ. ] ભાવવી એપણ ભાવધમ છે. તેમજ દાનાદિ કાયમના ત્રણ ધર્મ શુદ્ધ ભાવ પૂર્વક હાય, તાજ આત્મન્નતિના સાધક અને છે. ભગવત મહાવીરે દાનાદિ ચારે પ્રકારના ધનું ઉત્કૃષ્ટ રીતે આરાધન કરી, સૌંપૂર્ણ આત્મસ્વભાવ પ્રગટ કર્યો છે. આ ચારમાંથી પ્રથમ જ્ઞાનગુણ ને પ્રતિપાદન કરનાર વર્ષિદાનની શરૂઆાત પ્રભુએ કરી છે,
દીક્ષાના અવસરથી ખરાખર એક વર્ષ પહેલા દરરોજ પ્રભુ છ ઘડી દીવસ ચઢયા પછી, અને પુણાએ પાહર સુધી, એક ક્રોડ અને આઠ લાખ સાનૈયાનું દાન આપતા હતા. એક વર્ષમાં ત્રસે અને અઠયાશી ક્રોડ અને એશીલાખ સેાના મહેારનું દાન ભગવંતે આધ્યુ` હતુ. આ સઘળી સેાનામહેર ઇંદ્રમહારાજની આજ્ઞાથી વૈશ્રમણ દેવતા નિપજાવીને પુરી પાડતા હતા.
દાન આપવાને માટે ત્રણ દાનશાળાએ કરાવવામાં આવી હતી. એક દાનશાળામાં મનુષ્યને અન્નપાન આપવામાં આવતું, બીજીમાં વજ્ર આપવામાં આવતાં, અને ત્રીજીમાં આભૂષણુ આપવામાં આવતાં હતાં.
તીર્થંકરના હાથના દાનના મહિમા એવા છે કે, ચાસ ઇંદ્રને દાનના પ્રભાવે માંહે માંડે કલેશ ઉપજે નહિ; દાનની ચીજ રાજા, ચક્રવર્તી, પ્રમુખ ભડારમાં મુકે તે ખાર વર્ષ સુધી ભડાર અખુટ રહે; શેઠ સેનાપતિ વિગેરેની, દાનના મહિમાથી બાર વર્ષ સુધી યશકીતિ વધે; રાગીઓના દાનના પ્રભાવથી રોગ જાય, અને નવીન રાગ બાર વર્ષ સુધી થાય નહિ; ઇત્યાદિ દાનને ઘણેાજ મહિમા છે. દાનના છ અતિશયેા છે. તેના લીધે વર્ષિદાનના અવસરે ઈંદ્રાદિદેવે પ્રભુની પાસે હાજર રહે છે; અને પાતપાતાના આચારનું પાલન કરે છે. તે છ અતિશયાનું સ્વરૂપ આ પ્રમાણે છે.
૧ તીર્થંકર ભગવંત યદ્યપિ અનંત મળના ધણી છે, તે પણ ભક્તિ હૈાવાને લીધે પ્રભુને શ્રમ ન થાય માટે, દાન આપતી વખતે સૌધર્મેન્દ્ર પ્રભુના હાથમાં દ્રવ્ય આપે છે.
23
For Private and Personal Use Only