________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૧૩
r
પણે પ્રત્યક્ષ થઈ, પ્રભુની સ્તુતિ કરી, અને કહેવા લાગ્યા કે, “ હું પ્રભુ ! ઈંદ્રસભા મધ્યે ઇદ્ર મહારાજે આપના જેવાં વખાણ કર્યો હતાં, તેવાજ આપ ધૈય વત છે. મે' તે કત પરીક્ષા નિમિત્તે શય પમાડવા આ કુચેષ્ટા કરી હતી. તેની હૈ' ક્ષમા માગું છું. ” એ પ્રમાણે પ્રભુને ખમાવીને તે દેવ પ્રભુને પગે લાગ્યા, અને પ્રભુનુ" “ શ્રીમહાવીર ” એવું નામ સ્થાપી તે પેાતાના સ્થાનકે ગયા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ બે બનાવાના પ્રસગે પ્રભુએ બતાવેલી ધૈયતા, નિલય પશુ અને મળ, એજ તેમનામાં રહેલા અદ્ભૂત બળ પરાક્રમની વાનગી રૂપ છે. તીથ કર થનારા જીવમાં એક કુદરતી આશ્ચય તા એ રહેલી છે કે, એ તે ભવની પહેલાંના ભવમાં ગમે તે ગતિ યા જાતીમાં ઉત્પન્ન થએલા હાય, તેમાં પણુ એમના જીવ તેમના સમાન જાતિમાં ઉંચતામાંજ હોય છે. તા પછી આ તીથ કર નામ ક્રમ જેવી સર્વોત્કૃષ્ટ પુણ્યપ્રકૃતિના મધ પછી અને છેવટના તીર્થંકરના ભવમાં તેમનામાં ઉત્કૃષ્ટ બળ, વીય, પરાક્રમ હાય તેમાં નવાઈ નથી. તેમના શરીરની રચનાજ સામાન્ય મનુષ્ય કરતાં ઉત્કૃષ્ટ રીતની અદ્ભૂત હાય છે. તેમનુ સંઘયણ વજ્ર ઋષભ નારાચ અને સસ્થાન સમચારસ હતું.
શાસ્ત્રમાં તેનું સ્વરૂપ કેવુ` ખતાવ્યુ` છે,તે આ પ્રસંગે આપણે જાણવુ જોઇએ.
આઠ પ્રકારના ક્રમમાં શરીર રચનાના સંબધે અંગે પાંગાઢિ પ્રકૃતિએ એ નામ ક્રમની પ્રકૃતિના એકÀાને ત્રણ ભેદોમાં આવે છે. તેમાં સ`ઘયણ નામ કર્મના છ ભેદ અતાવ્યા છે. તે છ સંઘયણુનું સ્વરૂપ કવિપાક નામના પ્રથમ ક્રમ ગ્રંથની આડત્રીશ ઓગણચાલીશમી ગાથા તથા તેની ટીકામાં નીચે પ્રમાણે જણાવ્યુ` છે. સઘયણુ—શરીરની અંદર રહેલા હાડ, તેના પુદ્દગલા દૃઢ કરાય, તે અસ્થિનિચય એટલે હાડની રચના વિશેષ તેને સઘયણુ કહે છે. તેના છ ભેદ છે.
·
For Private and Personal Use Only