SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ છે. તેમનું ભાવિ જીવન શુદ્ધ, સંસ્કારી, અને પવિત્ર નિવડે એજ ભાવના છે. આ ચરિત્ર લખાઈ તૈયાર થયા પછી જલદી છપાઈ બહારપાડવામાં પ્રેસના માલીક રા. રા. વીઠલભાઈ આશારામ, તથા મેનેજર તરીકે કાર્ય કરનાર તેમના અનુજ ભાઈ અંબાલાલે પણ સારી મદદ કરી છે, એ જણાવવાની અને જરૂર છે. આ ગ્રંથ છપાવીને બહાર પાડવાનું કાર્ય શ્રીમદ્ મુકિત કમળ જેન મોહનમાળા તરફથી ઉપાડી લેવાને શ્રીમદ્ આચાર્ય મહારાજે પરમ ઉદારતા બતાવી છે, તેથી વિશેષપણે તેઓશ્રીને મારા ઉપર ઉપકાર થયે છે. કેઠીપળ, વડેદરા. ) શાસન સેવક, અસાડ સુદ ૧૩, શનીવાર તે તા. ૪-૭-૨૫ ) વકીલ નંદલાલ લલુભાઈ. For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy