________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ.] દીક્ષા વિચાર અને ત્રીશલાના દેહલા. ૧૯ વર્તમાન ચોવીશીના બીજા તીર્થકરેની આચરણાને પણ તેની સાથે વિચાર કરવા જેવું છે, પહેલા તીર્થકર શ્રી બાષભદેવ ભગવંતની મરૂદેવા માતાને ભગવંતના દીક્ષા લેવાના બનાવથી ઘણે બેદ થએલે છે, ને તે એટલે સુધી કે તેના પરિણામે આંખેનું તેજ જવાને પ્રસંગ પણ આ હતું. તેમને એ મેહ ગર્ભિત પ્રેમની પ્રભુ એ દરકાર કરેલી જણાતી નથી. બાવીશમાં તીર્થકર ભગવંત નેમનાથે પણ માતા પિતા કે સંબંધી વર્ગની પરવાનગીની દરકાર કરેલી જણાતી નથી. ભગવંત પાર્શ્વનાથે માતા પિતાની હૈયાતીમાં બત્રીસ વર્ષની ઉમરે દિક્ષા અંગીકાર કરેલી છે, ને તે વખતે તેમના માતાપિતાને સંસારી રાગના લીધે ઘણો ખેદ થયેલો હતે. તેજ માતાપિતાએ પાછળથી તેમની પાસે દીક્ષા અંગીકાર કરેલી જણાય છે. આ ઉપરથી એકાંત એમ નથી જણાતું કે સંસારિક મેહના લીધે માતાપિતા દીક્ષા લેવાની પરવાનગી ન આપે, તે તેથી દીક્ષા લેવી જ નહિ.
ત્રિશલા સણ આહારદિક સામગ્રીમાં ઘણાં વિવેકથી વર્તતાં; ગર્ભને બહુ પિડા થાય તેવા પ્રકારને આહાર લેતા નહી કે ચેષ્ટા કરતા નહી, જેથી ગર્ભને સારી રીતે પોષણ મળે, ગર્ભનું હત થાય તે પથ્ય તથા પુષ્ટિકારક ખેરાક લેતાં અને વર્તાતાં હતાં.
જ્યારે ઉત્તમ જીવ માતાના ગર્ભમાં આવે છે, ત્યારે તેને ઉત્તમ પ્રકારની અભિલાષા થાય છે, ત્યારે દેહલા ઉપજે છે. તેજ નિયમાનુસાર ઉત્તમત્તમ એવા ભગવંત માતાના ગર્ભમાં આવવાથી તેમની માતાને એવા દેહલા થવા લાગ્યા કે, હું અમારી પડત વગડાવું. જેટલા જેટલા હિંસાના, ઝવ વધ થવાના વ્યાપાશે છે તે બંધ કરાવું. દાન દઉં. જિનેશ્વર પ્રભુની પૂજા રચાવું. ગુરૂ વંદન કરી તેમની પૂજા કરૂં. જ્ઞાનનું પૂજન કરું, સઘળા પ્રકારથી સંઘનું વાત્સલ્ય કરૂં. સિંહાસન ઉપર બેસું. ઉત્તમ છત્ર માથે ધારણ કરાવું. ઉત્તમ સફેદ ચામર મારી આસપાસ વીંઝાવું. સઘળાઓ
17
For Private and Personal Use Only