________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'કા કરી
*
પ્રકરણ ૧૧ મું
કરે
ગભ પાલન અને દીક્ષાને સંકલ્પ. સાવદી તેરશ ( ગુજરાતી ભાદરવા વદી) ના રાત્રે 'ત્રિશલા રાણીના ગર્ભમાં પ્રભુ આવ્યા તે રાત્રીએ તેમણે ચૌદમા સ્વને જોયાં હતા.
૧ કેશરીસિંહ, ૨ હસ્તિ, ૩ વૃષભ ૪
લક્ષ્મી દેવી, ૫ બે પુષ્પની માળા. ૬ ચંદ્ર ૭ સુર્ય રાત ની ૮ વિજા ૯ કલશ. ૧૦ પ સરોવર, ૧૧ ક્ષીર સમુદ્ર, ૧૨ દેવ વિમાન, ૧૩ રત્નને ઢગલે, ૧૪ નિઈમ અગ્નિ શિખા. આ સ્વને જયાથી તેમને ઘણે હર્ષ થયે, શરીર રોમાચિંત થયું, અને વિચાર કરવા લાગ્યાં કે ખરેખર આ સ્વપ્ન શુભ સૂચન રૂપ છે.
મહાન પુણ્યશાલી તીર્થકરે જે રાત્રિએ માતાના ગર્ભમાં ઉન્ન થાય છે, તે રાત્રિએ તેમની માતાઓ ઉપર જણાવેલાં સ્વપ્ન જુએ છે. ત્રિશલાદેવી સ્વમ જોયા પછી આ શુભ સમાચાર પિતાના પતિને નિવેદન કરવા સારૂ સિદ્ધાર્થ રાજાના શયનગૃહમાં ગયાં, અને કેમલ સ્વરે તેમને જગા, તેમની આજ્ઞા મેળવી સ્વપ્નની સવિસ્તર હકીકત નિવેદન કરી અને પુછયું કે હે સ્વામી ! આજે મહા વો મે જોયાં છે, તેથી મહામંગલકારી એવું શું ફળ થશે?
રાજાપણું તે સ્વમ વૃતાંત સાંભળી હર્ષિત થયા, સ્વમના
For Private and Personal Use Only