________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪ ભવ. ] પુતર વિમાનમાં ઉત્પન્ન થવું.
અહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞા એમ સંજ્ઞાના ચાર ભેદ છે. બીજી ગતિના જીવની પેઠે દેવતાઓ પણ ચાર સંજ્ઞા વળા હોય છે.
ભુવનપતિથી ઈશાન દેવલેક સુધીના દેવેનું શરીર સાત હાથ પ્રમાણ હૈય છે, ઉપરના દેવલોકના દેવના શરીરનું મન ઉત્તરોત્તર ઓછું એાછું હોય છે. છેવટથી અનુત્તર વિમાનના દેવનું શરીર એક હાથ પ્રમાણુવાળું છે.
દેવામાં વ્યંતર દેવનું આયુષ્ય એક પોપમનું હોય છે. ઉત્તરોત્તર આયુષ્ય સ્થિતિનું પ્રમાણ વધારે છે, વૈમાનિક દેવામાં સુધર્માદેવલે ના દેવેનું આયુષ્ય બે સાગરે પણ પ્રાણ કાળનું છે. ઉપલા દેવકના દેશમાં અનુક્રમે આયુષ્ય સ્થિતિનું પ્રમાણ વધતાં વધતાં સર્વથી વધુ આયુષ્ય અનુત્તર વિમાનના દેવેનું તેત્રીસ સા પરોપમનું હેય છે.
દેવતાએ અખંડ યૌવનવાળા, જરારહિત, નિરૂપમ સુખ વાળા તથા સર્વ અલંકારને ધારણ કરવાવાળા હેય છે.
પચશમા નંદન મુનિના ભવનું આયુષ્ય પુરૂ કરી ઉપર જણવેલા પુપતર નામના વિસ્તારવાળા વિમાનમાં ઉપપાદ રોચ્યામાં ઉત્પન્ન થયા પછી એક અંતર્મુહુર્તમાં તે મહદ્ધિક દેવ થઈ ગયા. પછી પિતાની ઉપર રહેલા દેવદૂષ્ય વસને દૂર કરી શૈયામાં બેસીને જોયું તે અકસ્માત પ્રાસથએલ વિમાન, દેવસમૂહ, અને મોટી સમૃદ્ધિ જોઈ તે વિસ્મય પામી ગયા. અને વિચારમાં પડયા કે, આ બધુ કયા તપથી મને પ્રાપ્ત થયું છે? પછી અવધિજ્ઞાનથી જોતાં તેમને પિતાને પૂર્વભવ અને વ્રત યાદ આવ્યાં. અને મનમાં ચિંતવ્યું કે, અહે! જૈનધર્મનો કેવો પ્રભાવ છે ? એ વખતે એ વિમાનમાંના તેમના સેવક દેવાઓ એકઠા થઈને તેમની પાસે આવ્યા. અને અંજલી જેવ હર્ષથી પ્રણામ કરી વિનંતી કરવા લાગ્યા કે, હે સ્વામી ! હે જગતને આનંદકારી ! હે જગત્નું ભદ્ર કરનાર છે તમે જય પામે, ચિરકાલ સુખી રહે,
12.
For Private and Personal Use Only