________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૮ કેવાય છે. તે વૈમાનિક દેવમાં પણ બે ભેદ છે. એક સન્ન અને બીજા કપાતીત.
જે દેવેમાં સ્થિતિ, જાતિ, ઇંદ્ર, સામાનિકાદિક વ્યવસ્થા અને મર્યાદા છે, તથા તીર્થકરના કલ્યાણદિક પ્રસંગોએ મનુષ્ય લોકમાં આવવાને જેમને વ્યવહાર છે, તે દેવે ક ત્પન કેહવાય છે. ૧ સીધમ દેવલોક, ૨ ઈશાન દેવક, ૩ સનસ્કુમાર દેવક, ૪ મહેદ્ર દેવલેક, બ્રહ્મદેવલોક, ૬ લાંતક દેવલોક, ૭ મહાસુક્ર દેવલોક, ૮ સહસાર દેવલોક, ૯ આણંત દેવલેક, ૧૦ પ્રાણુત દેવક, ૧૧ આરણ દેવક, ૧૨ અને અશ્રુત દેવલોક, એ પ્રમાણે બાર દેવલોકના દેવે કાન છે. તે દેવલોકના દે તથા ઈંદ્ર તીર્થકરના કમ્પાદિક પ્રસંગોએ મનુષ્યલેકમાં આવી તેમની ભકિત કરે છે. એ દેવલોકમાં સ્વામિ સેવકભાવ છે, એટલે મુખ્ય ઇંદ્ર અને બીજા સામાન્યાદિક દે એવી વ્યવસ્થા છે.
જે દેવમાં સ્થિતિ, જાતિ, સામાનિકાદિકા વ્યવસ્થારૂપ મર્યાદા નથી, એટલે જે દેવકના દેશમાં સ્વામિ સેવક ભાવ નથી બધાસમાન છે, તથા તીર્થકરના કલ્યાણદિક પ્રસંગેએ મનુષ્ય લોકમાં આવવાને જેમને વ્યવહાર નથી પણ પિતાના સ્થાને રહયાજ સ્તુતિ ગુણ ચિંતવનરૂપ ભકિત કરે છે તે દેવે કલ્પતિત કેવાય છે. નવરૈવેયક અને પાંચ અનુતર વિમાનના દે કલ્પાતિત છે.
ચૌદ રાજલેક રૂપ પુરૂષાકારના ગ્રીવા (ગળા) ના સ્થાને જેના વિમાનો છે. તે રૈવેયક કેવાય છે. ૧ સુદર્શન, ૨ સુપ્રતિબદ્ધ, ૩ મરમ, ૪ સર્વભદ્ર, ૫ વિશાળ, ૬ સુમનસ, ૭ સોમનસ, ૮ પ્રિયંકર અને ૯ આદિત્ય એમ નવ નૈવેયકના વિમાન છે. | સર્વથી ઉપર વિમાન હવાથી અનુત્તર વિમાન કહેવાય છે, તે ૧ વિજ્ય, ૨ વિયંત, ૩ જયંત, ૪ અપરાજિત અને ૫ સર્વાર્થસિદ્ધ એમ પાંચ પ્રકારના અનુતર વિમાન છે.
બાર દેવક, નવગ્રેવેયક, અને પાંચ અનુતર વિમાનના સર્વે મળીને ચેરાસી લાખ સતાણું હજાર ને વેવીશ વિમાને છે. તે
For Private and Personal Use Only