________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫ બવ. ]
વીશ સ્થાનકપદનું સ્વરૂપ.
૮૩
૧૯ શ્રીશ્રુત ભક્તિપદ-શ્રુતજ્ઞાન એ જિનેદ્રના વચન છે. તે પ્રાણીઓના પાપરૂપી તાપને હરવાને ચંદન સમાન છે. દ્રુશ્રુત અને ભાવશ્રત એમ એ લેટ્ઠ છે. (૧) પુસ્તક-અક્ષર વિગરે પુસ્તકાઢ થએલ આગમા દ્રવ્યત કહેવાય છે. અને (૨) શ્રી જિનેન્દ્ર કહેલા પદામાં પેાતાની બુદ્ધિ ચલાવી તેના અભ્યાસ કરવા તથા ઉપચાગ પૂર્વક યથા અથ કરવા તે ભાવ શ્રુત કહેવાય છે. વાÇશાંગી રૂપ શ્રુતના ચાર ભેદ છે.
( ૧ ) દ્રવ્યાનું ચૈાગ—નવતત્વ, ષટદ્રવ્ય, નય, નિશ્ચેષા, સપ્તભંગી ઇત્યાદિ તત્વજ્ઞાનનુ જેમાં વર્ણન હોય છે તે. ( ૨ ) ગણીતાનુ ંચાગ-વિશેષે કરીને જેમાં સ ંખ્યાનું વર્જુન આવે છે, (૩) ચરણુકરણાનું ચેાગ—ચારિત્રાચારનું જેમાં વણ ન આવે છે. (૪) કથાનું યાગ—જેમાં ચરિત્રા દ્વારે બેધ થવા માટે સાધા અને વિરાધકાના ચરિત્રનુ વર્ણન હેાય છે.
આ ચારે યાગનુ પેાતાની શકિત ગેાપવ્યા સિવાય આરાધના કરવાથી આ પદનું આરાધન થઈ શકે છે.
૨૦ શ્રી તી પ્રભાવના પદ્મ—જેનાથી તરાય તે તીથ. પ્રવચન જૈનશાસનની પ્રભાવના, ઉન્નતિ થાય, ધર્મમાં સ્થિર થાય, મિથ્યાત્વ તજી એધી બીજની પ્રાપ્તિ કરે એવી રીતે ધર્માંરાધન કરવુ, અથવા શાસન સેવા બજાવવી. પ્રવચન પ્રભાવકના આઠ ભેદ
કહેલા છે. તેનુ સ્વરૂપ સમજી તેમાંથી કાઇપણ એક રીતે તીપ્રભાવના કરી શકાય છે.
આ વીશસ્થાન કંપન્નુનું વીસ્તારથી સ્વરૂપ સમજવા જેવુ છે. તે વિષયના ગ્રંથથી સમજી લેવાને ખપ કરવા આ પદનું મહત્વ એવા પ્રકારનુ` છે કે આ વીશમાંથી કોઇપણુ એકપદ સ્થાનકના સપૂર્ણ આરાધનથી તીથકર નામ કમ જેવી ઉત્કૃષ્ટ પુન્ય પ્રકૃતિના બધ પડે છે. આત્મહીત વાંચ્છકે આ સ્થાનકમાંથી કાઇ પણ એક અથવા એકથી અધિક પદ્મનું આરાધન કરવું, ભગવત મહાવીરના જીવે પચીશમા ભવમાં વીશેપદ સ્થાનકનું આરાધન કરેલુ હતુ.
For Private and Personal Use Only