________________
દેહરા છે
, વડી વડારણ રાજની, બલબુદ્ધિમાં કરેલ વસ્ત્ર બીછાવે ભૂતલે, ચિવર ચિત્ર ભરેલ. ૧ એહ વસ્ત્રની ઉપરે, જયવંતા જિનરાય, ભલા ભલા આભૂષણે મુકે તુર્તજ ત્યાંય. તે ૨ કયા વેઢ વીંટી વળી, તેડા બેડીની જોડ, બાજુબંધ ઉતારીને તુર્ત ઉતારે મેડ. / ૩ / કાલ્યા કુંડલ કાનથી, તેમ ઉતાર્યો હાર; ઝળહળતાં આભૂષણે, જાણ્યા સર્વ અસાર. ૪ - સર્પ તજીને કાંચળા, નાસે છે નિરધાર; તેમ પ્રભુએ ત્યાગિયાં, ગણું ભૂષણને ભાર. છે પ ણ ચાર ગતિ સંસારમાં, કાઢયે કાલ અનંત; . સગપણ જડી ત્રાડિયા, પડી મેહને તંત. ૬ અભેદ્ય ગ્રંથી મોહની, ભેદી નાખું આજ; . હીરા જડીત મુગટ તજી, પહેરું સંયમ. તાજ- ૭ ! - ભ્રમર સરિખા શિરપરે, શોભી રહ્યા છે કેશ, હુંચન તેનું તુર્ત કરું, હર્ષ તણે આવેશ. ૮ પર એમ વિમાસી અંતરે, મલી સભા મોઝાર; પંચ મુષ્ટિ લુંચન કરે, વીર ધીર ધરનાર. ૧૯ ધનદ દેવ તેણે સમે, અમૂલ્ય ગ્રહીને થાલ; કેશ ઝીલે તે વીરના બની અંગે ઉજમાલ. ૧૦ પ્રક્ષેપે ખીરસાગરે, ઈંદ્ર તણે આદેશ દીક્ષાપાઠ ઇનજી ભણે, ધરી ત્યાગને વેશ. ૧૧