________________
૩૮
છે સમશ્યા ત્રીજી આ ત્રણ અક્ષરના શબ્દથી, શોભે છે નરનાર; ' ', ' પ્રથમાક્ષર વિણ જગતમાં ચાલે યંત્ર અપાર. ૩૮.
સમશ્યા ચોથી શતાણ નરને એકલે, વશ કીધા ભલીભાત; છતાં નામ નારી પડયું, કહો પંડીતજી વાત. ૩૯૫
- સમશ્યા પાંચમી * સર્વ જીવને શું ગમે તેને ઉત્તર રાજ્યતંત્ર જેથી રહે, દુગાષ્ટમિમાં થાય; રામ ત્રિયા એ ત્રણનો, મધ્યાક્ષર સુહાય. ૪૦ મા ભેદ ન જાયે વેદને, સમશ્યાથી રહે ચૂપ પ્રત્યુતરે પંડીત કહે, વચને વદી અનુપ. ૪૧. જ્ઞાનને જ્ઞાની મલે, ચર્ચ ઝીણા ભેદ ધીર વીર ધન્ય આપને, ભણ્યા ચારે વેદ. ૪૨.. ભલે પધાર્યા આ સ્થળે, ચચ્ચે આપે જ્ઞાન : છો બ્રહ્મા કે સરસ્વતી, નમન કરું ભગવાન. ૪૩ છે
ખ્યાતિ કરી ખુબ વીરની, કીધા મુખે ગુણ ગ્રામ : : : વીરની સાથે આવીયા, સિધારને ધામ. ૪૪ કુંવર સંગે પેખીયા, પંડીત ઘરને દ્વાર; બેસાડે સુખાસને, નર વર ધરીને પ્યારે. ૪૫ છે
વીર સ્તુતિ વિપ્રે કરી, રાજા રાણી પાસ; . . - પછયા સમશ્યા અર્થને, કીધા કુંવરે ખાસ. ૪૬