________________
૧ , ,
, ,
૨૦
ઢાળ ચોથી (રાગ-વીરા મોરા ગાયકી ઉતરે તથા વૈદભ) પૂર્વ ભવે પાપ મેં કર્યા, હર્યા વનચર પ્રાણ રે,
પંખીડાં પુરીને પાંજરે, કીધાં અતિશે હેરાન રે પૂર્વ-૧ - ઉહાપકરી અતિ અંતરે, મુછગત તે થાય રે;
થરથર કંપતી દેહડી, શુદ્ધિ રહી નહિ કેઈ જે. પૂર્વ- ૨ દાસી વૃંદ ત્યાં દેડી કરી, કરે ઘણા ઉપચાર રે; માજીને આજે શું થયું, પડયા થઈ નિરાધાર રે. પૂર્વ– ૩ પંખે પવન પ્રક્ષેપીને, છાંટે શીતલ નીર રે; બાંહે ગ્રહીને બેઠાં કરે, દેતાં સર્વે ત્યાં ધીર રે. પૂર્વ-૪ સર છે દાતા માલા તણી, મોતી પડે નિરધાર રે; તેમ માજી તણું આખથી, ચાલી અશ્રુની ધાર છે. પૂર્વ પ ઉર ભીંજાય છે એહનું, સાડી પલળી જાય રે, અલ્પ સમયને અંતરે, શુદ્ધિવંતા થાય છે. પૂર્વ- ૬ ગદગદ કંઠે બોલતાં, કરે અતિશે સંતાપ રે અજબ ગતિ છે દૈવની, પ્રગટયાં આપોઆપ રે. પૂર્વ- ૭ જાલી ભલે જલ માછલી, ગ્રહી જાલ મેઝાર રે, છરી મારીને પ્રાણ લુંટીયા, કીધા કૂર શિકાર રે, પૂર્વ– ૮ પુત્રવધૂને દુઃખ આપીયા, દ્વેષ ધરી પારાવાર રે પંથે લુંટી જાતી જાનને, કીધા જાનૈયા સંહાર છે. પૂર્વ કે પંખીના માળા ત્રાડીયા, માર્યો માર ચાર રે
ડી સાવર પાલને, કીધાં કર્મ અઘોર રે.-પૂર્વ ૧૦ એવાં એવાં કર્મો મેં ક્ય, પૂર્વ ભવે કઈ વાર રે; આશાને તાર તુટી ગયે, શોચે તે વારંવાર છે. પૂર્વ ૧૧