________________
અતુલબલી ત્રિખંડ ધણી, જદુપતિ જેવા રાય કમથકી હારી ગયા, પડ્યા પૃથ્વીની માંય. ૫ ૨ જેડી લક્ષ્મણ રામની, સીતા સરીખી નાર ભટકયા વનવન ભૂતલે, કર્મ તણે અનુસાર.. || ૩ છે. તેમજ કમ પ્રસંગથી, ચિત્ત ચિંતા થાય ચરમ શરીરી જાણજે, દેવાનંદ બાઈ ૪ ત્યાં સ્થાપી તે વાતને, રસિક કહું અધિકાર; ' . ભાવી જન ભાવે સાંભળે, વીર તણે વિસ્તાર. ૫ આસુ વદ ત્રયોદશી, તેહ દિવસની રાત; ત્રિશલા કુખે આવીયા, ત્રણ જગતના ત્રાત. . ૬ u માછ મન રાજી થયું, ચડતાં સુખનું પુર; વધે પ્રતિદિન દિનમણું, ઉદરે પુત્ર સનર. ૭ રાજપાટ સુખ સાહેબી, રિદ્ધિ રેલમછેલ જેને ત્યાં ઝુલી રહ્યા, હસ્તી મળે છકેલ ૮ - એ રાજાના રાજ્યમાં, ભર્યા વિત ભંડાર : સુંદર મંદિર માળીયાં, સુર સદન અનુહાર. છે ને ત્રિશલાજી જે ભુવનમાં, પોઢયાં છે પર્યક શોભા ત્યાંની શી કહું, દિવ્ય હૃતિ ઝલકત. | ૧૦ || મુક્તાની માલા ઘણ, નિલમ મણીના હાર; ' ' ઝગમગ ઉંચે ઝલક્તા, મધ્યે ભુવન મોઝાર ૧૧ ભીંતમાં ભાતિ ઘણી નવ નવ રંગે રૂપ; પ્રતિબિંબ સઘળે પડે, દીપે ભવન અનુપ. ૧૨ : મૃગ મચૂર ને કિન્નર, ગજ ગરૂડ ને બેલ . મેના થકના જોડલાં, ભીંતે ચિત્રે કરેલી ૧૩.