SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ વીર વાણી શ્રવણે સુણી, જાયું સર્વ અસાર : - રાજ સેંપી સ્વ પુત્રને, લીધે સંયમ ભાર. ૧૪. મૃગાવતી મોટા સતી, મળતાં, ત્રિજગનાથઃ .. વિચરે તે તપ ધ્યાનમાં, ચંદનબાળા સાથ. ૧૫ એ આદિ, નરનારને, તારણહારા - વીર : . વણજ ગ્રામ ઉદ્યાનમાં, સમેસર્યો. ત્યાં વીર. ! ૧૬ ! ગાથાપતિ આણંદને, શિવાનંદા નાર; * * : બાર કોડ દિનાર છે, વિચરે સુખ , મોઝાર. . ૧૭ | ખબર થતાં ભગવંતની, સમોસરણમાં જાય છે વાણું સુણી આણંદજી, શુદ્ધ સમકિતિ થાય. ૧૮ ! દ્વાદશ વતો આદરી, આવ્યા નિજ આવાસ; . .' '. વનિતાને પણ પાઠવે, વીર પ્રભુની પાસ. ૧૯ પતિ ધર્મ સ્વીકારીને, વિદ્યા શ્રી મહાવીર;" .. - પુરમાં જઈ તે દંપતી, થયા ધર્મમાં સ્થિર. ૨૦ કરતાં કરણું આકરીઉપન્ય અવધિ જ્ઞાન : આણંદજી અણશણું કરી, પામ્યા દેવ વિમાને. ૨૧ / પ્રથમ સ્વર્ગથી ઓપરે, ચવિ વિદેહે જાય; : " આણંદજીને આતમા, ચરમ શરીરી થાય. . રર . ચંપામાં બીજા. થયા, શ્રાવકજી કામદેવ' એ દેવ ડગાવી ના શક્યો, કરે પ્રભુની સેવ. ૨૩ | એ આદિ અષ્ટ શ્રાવક, પામ્યા પ્રભુથી બાધ * પ્રથમ સ્વર્ગમાં ઉપન્યા, કરી સત્યની શે ર૪ ૫, ત્યાંથી ચવિ વિદેહમાં, ધરશે. નર અવતાર; “ સિંચમી થઈ થશે કેવળી, પામી જશે ભવપાર. ૨૫
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy