SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ કે પ્રત્યુત્તરે વળતે કહે, અલ્પ કરી વિસ્તાર છે | વીર વંદન સહુ જાય છે. સજીને શણગાર. ૧૨ . છે. તે જાણીને તુર્તમાં, સજ્જ થયા કુમાર, રથ પર બેસી જાય છે, સમોસરણ મોઝાર ૧૩ | - - સહસ વજા પરિવારથી, ઇંદ્ર ધ્વજ આકાશ ' હેકે પ્રભુની ઉપરે, ચક્ર કરે ઉજાસ. / ૧૪ - અતિશયે અરિહંતન, તાં વિસ્મયકાર; રથથી નીચે ઉતર્યા, તુર્તજ રાજ કુમાર, ૧૫ * પંચ અભિગ્રહ સાંચવી, જઈ વાંધા ભગવંત - બેઠા પ્રભુની આગળ, હર્ષ ધરી અત્યંત. i ૧૬ * : સુરાસુરે વિદ્યાધરે, મન્યા માનવ વૃંદ; : - સમોસરણ નિહાળતાં, વ્યાપે હર્ષજ કંદ. || ૧૭ ! " સ્ફટિકને સિંહાસને, બેઠા છે જિનરાય; વાણી સુણવા તેહની, તલપી રહ્યાં સૌ ત્યાંય. ૧૮ - જે જાણે ત્રણે કાળને, નિરખે સર્વ ભાવ; - આપે પ્રભુજી દેશના, જેમાં અનિત્ય ભાવ. I ૧૯ . . . . ઢાળ રેપનમી. (રોગ-કુંથુજી મનડું મિનિ બાજે) મળે માનવ ભવ મેંઘામૂલને વળતાં પુણ્યના એક ઇંદ્ર સરિખા ઈરછે અંતરમાં ક્યારે મળે જન્મ મે. - હો ભવીજન અવસર મળે નહિં આવે, લીજે માનવ ભવ લ્હાવો - લીજે માનવભવ લ્હાવે, હે ભવીજન અવસર મળે નહિ આવે . * એ ટેક. ૫૧ .
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy