SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ સને ૧૯૧૫-૪૦ ] પચીશ વર્ષની કાર્યવાહીના સંક્ષિપ્ત અહેવાલ ૯ નિખાલસ કચ્છી સનાઈ આપેલા આશીર્વાદને ધન્યવાદ ઘટે છે અને એ જમીન પરની બેઠકના અને ભાવી રેખાનાં ચિત્રા હજી પણ અંતરચક્ષુને પત્રિત્ર કરે છે. તારાબાગની તારલી માટી ચંદ્રસમી થઈ ગઈ અને તેને માથે ઇદ્રધ્વજો, કળા, હાથી, અને સિંહાનાં રહણ થયાં. ધન્ય દેવી ! એ સમારંભ જેણે જોયે તે ભલું જીયે, તા. ૨૭-૪-૧૯૧૬. શ્રી જૈન શ્વેતાંબર કોન્સનુ દશમું અધિવેશન મુંબઈમાં તા. ૨૧-૨૨-૨૩ એપ્રિલ ૧૯૧૬ ને રાજ થયું અને તેમાં કેળવણીની ગર્જના થઈ. તેના પ્રમુખ શ્રી.ડા.બાલાભાઈ મગનલાલ નાણાવટી, એલ. એમ. એન્ડ એસ., ને માન આપવા એક સંયુક્ત ભવ્ય મેળાવડા થયા. આ સંસ્થાની શરૂઆતની યાજનામાં ઉત્સાહથી ભાગ લેનાર રા. ગુલામચંદ્રજી ઢઢ્ઢા, એમ. એ., એ પ્રમુખસ્થાન સ્વીકાર્યું. કોન્સના પ્રમુખ સાહેબે મહુ આશાજનક શબ્દો ઉચ્ચાર્યાં. અને આ પ્રસંગે આપણા જાણીતા ઉદ્ગાર ગૃહસ્થ શેઠ મૈાતીલાલ મુળજીએ રૂા. ૫૦૦] ની રકમ અર્પણુ કરી, અને તે ઉપરાંત ખીજી નાની મોટી રકમની ભેટ તે વખતે મળી હતી. તા. ૧૩-૧૨-૧૯૨૨. સંવત ૧૯૭૯ ના માગશર વદ ૧૦ સંસ્થાના ઘરના મકાના પૈકી ત્રણ મકાનો તાડી પાડી મેદાન કર્યું. ત્યાં સપાટ જમીન પર વિશાળ ભૂમિમાં મંડપ નાખી શેઠ દેવકરણ મુળજીભાઈને શુભ હાથે સંસ્થાના ભવનના પાયા નાખ્યા. પાયામાં ૨૬ તાલા સોનાની તેજ મતુરી નાખી. તે પ્રસંગે આપણા સાક્ષર કવિ (મા. દ. દેસાઈ ) એ વિદ્યાર્થીઓ મારફત કવન કર્યુંઃ— મુન્ય દિન એ જ વીર શાસને જે સમે વીર વિદ્યાલયની થઈ સ્થાપના. પલટ્યો જમાના કહે જ્ઞાનવૃત્તિ બદલ, દેવ મૂર્તિ સહિત જ્ઞાનવૃત્તિ પ્રકટ; દેશમૈયા સપૂત વલ્લભની વાચના, ધર્મની સાથ તું દેશના સ્તેાત્ર ગા. એહુ આદેશ લઈ ગણુ પ્રજાના મળ્યા, ધ્રુવના કર્ણ સમ પ્રમુખ આવી ભન્યા; સખી હૃદયના ઝરે એકદમ ઉન્મ્યા, ધર્મવીર બાળકો અર્થ એ શ્રમ ક્ન્યા. ધન્ય ટ્વીન એ જ વીરશાસને જે સમે, વીર વિદ્યાલયની થઈ સ્થાપના. આ વખતના ઉત્સાહ, હેનભાઈઓનાં દીલને કંપાવનાર વિવેચને, ઊગતા સૂર્યનાં તેજકિરણા અને ગાવિંદજી માધવજીભાઈના સેનાના ઉપયોગ. એ સમયે વિદ્યાલયના પાયા સેનાએ પૂરાયા, તેમાં સેંકડા રૂપાના રૂપિયા શકડા પડ્યા અને તે સમયથી તેની ઉન્નતિ વિશેષ વધતી ચાલી અને એ પાયા હચમચાવવાના કે ઢીલા કરવાના પ્રયાસા નિષ્ફળ ગયા. 'કુંભ
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy