SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ તમાર આપણા પંથ ૧૨૯ પૂરનારા ભેખધારીઓની અજેય સેના સમાજે ઊભી કરવાની છે. સમાજને ખાતર આત્મબલિદાન આપનારા વીશ જૈન સમાજને દુર્લભ નથી. પરંતુ આ માટે સમાજે પોતાનું સક્રિય પ્રેત્સાહન આપવું પડશે. જીવતું જાગતું પીઠબળ દેવું પડશે. સમાજને ચેતવાના આ અવસર છેલ્લા છે. ઘેરાતાં વાળાને વધુ ગાઢ અનતાં પહેલાં જ વિખરવાના છે. પુનરાહાર નહિ થશે તેા પુનર્રચના કરવી પડશે જ અશક્ય નહિ તે કપરી તો હશે જ. સમાજની સુષુપ્તિ જીવલેણ નિદ્રા નીવડશે. સામાજિક સંગટ્ટન માટેના એકેએક દ્વાર સમાજે હવે ખાલવાં ઘટે અને સમાજ દેહમાં શક્તિના પ્રાણ પૂરવા સ્થળે સ્થળે વ્યાયામમંદિર ખાલવાં બટે, આર્થિક ઉદ્દાર માટે વ્યાવહારિક કેળવણીની દિશા પણ પલટાવવી જ પડરશે. સમાજને સ્વતંત્ર અને પગભર થવા માટે સંખ્યાબંધ કેન્દ્રોએ ઉદ્યોગશાળાઓની સ્થાપના કરવી પડશે. સમાજના ધાર્મિક અને સામાજિક સંગઠ્ઠનના આ બે ધારી માર્ગો સમારે વિનાવિલંબે ખોલવા ઘટે. જેના ! જાગા, આપણા બીજા બંધુઓની જે દશા થઈ છે, તેવી કાઢે આપણી નહિ થાય તેની શી ખાત્રી છે ? માટે, માડું થાય તે પહેલાં ચેતા ! આપણામાંથી કુસંપ, અસાર નાબુદ કરો ! અને મારાથી મારી કામની, સમાની કેટલી અને કેવી રીતે સેવા બની શકે તેના વિચાર કરવા મંડી નવ અને પછી, દરા વર્ષ પ્રભુ છવતા રાખે તેા પરિણામ તુ, જો જૈન સમાજના ઉદ્ધારની સાથે, ધર્મની ઉન્નતિ ચાહતા હૈ। તા, ઉપર કળા પ્રમાણે વેરઝેર છેડી દઈ એક એકની સાથે ખભેખભા લગાડીને કામે લાગી તે ! એટલું તા ચેાકસ યાદ રાખો કે, ને ધર્મની ઉન્નતિ ચાહતા હૈ, સમાજનાં ગૌરવમાં માનતા હૈા તે, જરૂર સમાઅને જીવતા રાખવા પ્રયત્ન કરો !---શ્રી જૈન શ્વેતામ્બર ફ્રાન્સના યાદમા અધિવેશનના સ્થાગત સુખસ્થાનેથી-~~ ૧.
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy