SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાર્થ:પહેલે દ્વીપે લવણુસમુદ્ર, ખીજે દ્વીપે કાલેાદસમુદ્ર, શેષ સર્વ દીપામાં દ્વીપ સરખા નામવાળા સમુદ્રો છે તે યાવત્ [ ચરમો=] છેલ્લે સ્વયંભૂરમણ સમુદ્ર સુધી. [ સરખા નામ વાળા સમુદ્રો છે. ] ! ૧૦ વિસ્તરાર્થઃ—પહેલાં જ દ્વીપને વીટાયેલા લવણુસમુદ્ર છે, એનું પાણી ખારૂં હાવાથી [ લવણુભ્રૂણ સરખુ. હાવાથી અથવા એજ પાણીમાંથી લૂણુ અને છે માટે ] લવણુસમુદ્ર નામ છે. તથા બીજા ધાતકીખંડને ચારે બાજુથી વીંટાયેલા કાલેાધિ નામને સમુદ્ર છે, એનું પાણી કંઇક વિશેષ કાલકાળા વ તુ છે અથવા કાલ અને મહાકાલ દેવ એના અધિપતિ છે. માટે કાલેાધિ નામ સમુદ્ર છે, ત્યારખાદ ત્રીજા પુષ્કર દ્વીપને વીટાયેલા પુષ્કરસમુદ્ર છે, ત્યારખાદ વારૂણીવર દ્વીપને વીટાયેલે વારૂણીવરસમુદ્ર છે, એ પ્રમાણે જે નામ દ્વીપનું તેજ નામ તેને વીટાયેલા સમુદ્રનુ છે, અને એ રીતે છેલ્લા સ્વયંભૂરમણુ દ્વીપને વીંટાયલા સ્વયંભૂરમણ નામના સમુદ્ર છે. ત્યારબાદ તીર્થ્ય લેાક સમાપ્ત થયા. આગળ કેવળ આકાશ સિવાય બીજું કંઇજ નથી. | ૧૦ || ॥ द्वीपसमुद्रोनां केटलांक नामो ॥ ૧ ૧ જ મૂઢીપ ર શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરાર્ધ સહિત. સંસ્કૃત અનુવાદ. प्रथमे लवणोदधिः द्वितीये कालोदधिः शेषेसु सर्वेषु । द्वीपसमनामानो यावत् स्वयंभूरमणोदधिश्वरमः ॥ १० ॥ ૩ ૪ ૫ ૨ લવણુ સમુદ્ર ૩ ધાતકીખડ ૪ કાલેાધિ સમુદ્ર ૫ પુષ્કર દ્વીપ ૬ પુષ્કર સમુદ્ર ૭ વારૂણીવર દ્વીપ ૮ વારૂણીવર સમુદ્ર ૯ ક્ષીરવર દ્વીપ ૧૦ ક્ષીરવર સમુદ્ર ૧૧ મૃતવર દ્વીપ ૧ર કૃતવર સમુદ્ર ૧૩ ઈક્ષુવર દ્વીપ ૧૪ ઈન્નુવર સમુદ્ર . ૧૫ નંદીશ્વર દ્વીપ ७ ૧૯ નંદીશ્વર સમુદ્ર હવે ત્રિપ્રત્યવતાર શ ૧૭ અરૂણ દ્વીપ ૧૮ અણુ સમુદ્ર ૧૯ અરૂણવર દ્વીપ ૨૦ અરૂણવર સમુદ્ર ૨૧ અરૂણવરાવભાસ દ્વીપ ૨૨ અણુવરાવભાર સમુદ્ર
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy