SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ wome one પહેપમ સાગરોપમ સ્વરૂપ, તથા ઉદ્ધાર એટલે બહાર કાઢવું, ઉદ્ધરવું એ શબ્દાર્થ હેવાથી સૂક્ષમ રમખડાના ઉદ્ધારથી મપાતે પલ્યની ઉપમાવાળ કાળ તે સૂo ૩રપત્રેપમ એ શબ્દાર્થ જાણવો. તથા જોડાશોરી એટલે કોઈપણ સંખ્યાવાળી ક્રોડ સંખ્યાને ક્રોડથી ગુણવા તે. જેમ વીસ કેડાછેડી એટલે વીસકોડને એક કોડે ગુણતાં જે સંખ્યા આવે તે (૨૦,૦૦૦૦૦૦૦,૦૦૦૦૦૦૦), પરતુ વીસકોડને વીસકોડે ગુણવા તે નહિં. છે ૩ બાદર અડધા પલ્યોપમ છે પૂર્વ કહેલા બાદર વાલા જે સંખ્યાતા છે તેને કુવામાંથી સો સો વર્ષ એકેક વાલાઝ (રેમખંડ) કાઢતાં તે કુ ખાલી થવાને જેટલે કાળ લાગે તેટલો કાળ પાવર અધ્યાપન કહેવાય. આમાં સંખ્યાતા વાળ હેવાથી સંખ્યાતા સે વર્ષ એટલે કૂવામાં જે ૩૭ અંક જેટલા વાલા ભરેલા છે તે ઉપરાન્ત બે શૂન્ય અધિક વધારતાં ૩૯ અંક જેટલાં વર્ષે એક કૂવે ખાલી થાય, એ પણ સંખ્યાત કોડ વર્ષ જેટલે કાળ ગણાય, વળી આ પપમ પણ સૂક્ષ્મ અધ્યાપપમ સમજવાની સુગમતા માટે છે, પરંતુ એથી બીજી કઈ વસ્તુનું માપ થઈ શકતું નથી. અહિં અધા એટલે કાળ એ અર્થ છે. છે ૪ સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ છે સૂક્ષ્મ ઉદ્ધાર પલ્ય માટે બાદર રેમખંડના જેવા અસંખ્યાતા સૂકમરમખંડ કર્યા હતા તેજ રમખમાંથી દરેક રમખંડને સે સે વર્ષે કાઢતાં એટલે કાળે કૂવો ખાલી થાય, તેટલે કાળ સૂક્રમ અઢાપલ્યોપમ કહેવાય. આમાં અસં. ખ્યાત વર્ષ કુવો ખાલી થાય છે, અને આ પાપમવડેજ અવસર્પિણ ઉત્સર્પિણ જેનાં આયુષ્ય, કર્મની સ્થિતિઓ, જીની કાયસ્થિતિઓ વિગેરે નવા કાળ મપાય છે માટે આનું નામ સૂર અદ્ધાપલ્યોપમ છે. છે ૫ બાદર ક્ષેત્ર પલ્યોપમ છે બાદર ઉદ્ધારપપમ વખતે જે બાદર રેમખંડ ભર્યા છે, તે દરેક રેમખંડમાં અસંખ્ય અસંખ્ય આકાશપ્રદેશે અંદર અને બહારથી પણ સ્પશીને રહ્યા છે, અને અસ્પશીને પણ રહ્યા છે, તેમાં સ્પશી રહેલા આકાશપ્રદેશથી નહીં પશેલા આકાશપ્રદેશે ઘણા છે, અને સ્પર્શેલા થોડા છે, તે સ્પર્શેલા આકાશ પ્રદેશમાંથી એકેક આકાશપ્રદેશને એકેક સમયે બહાર કાઢતાં સર્વ સ્પશેલા આકાશપ્રદેશે જેટલા કાળે ખાલી થાય તેટલા કાળનું નામ વર ક્ષેત્રપજોમ છે.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy