SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ પાપમસાગરેપમ સ્વરૂપ, ખીચખીચ ભરીએ તો એક ઉત્સધાંગુલમાં વિસલાખ સત્તાણું હજાર એકસ્સો બાવન [ ર૦૯૭૧૫૨ ] રેમ ખંડ સમાય, તથા ગ્રેવીસ અંગુલને એક હાથ હોવાથી તેને વીસગુણ કરતાં એક ઉન્ને હાથમાં ૫૦૩૩૧૬૪૮ રમખંડ સમાય, ચાર હાથને એક ધનુષ હોવાથી એક ધનુષ જેટલી જગ્યામાં ર૦૧૩ર૬૫૯૨ રમખંડ સમાય, બેહજાર ધનુષને એક ગાઉ હેવાથી એક ગાઉમાં ૪૦૨૬૫૩૧૮૪૦૦૦ રેમખંડ સમાય, અને ચાર ગાઉને જન હોવાથી એક એજનમાં ૧૬૧૦૬૧૨૭૩૬૦૦૦ રમખંડ સમાય. એટલા રમખંડ તે કૂવાના તળીયામાં એક જન લાંબી એકજ શ્રેણિમાં સમાયા, તેથી જ્યારે બીજી એટલી શ્રેણિઓ ભરીએ ત્યારે તો કેવળ તળીયું જ પથરાઈ રહે, માટે તળીયાને સંપૂર્ણ પૂરવા માટે એ ૧૬૧૦૬૧૨૭૩૬૦૦૦ ને પુનઃ એટલાજ વડે ગુણીએ ત્યારે ૨૫૯૪૦૭૩૩૮૫૩૬૫૪૦૫૬૯ રામખંડ વડે કેવળ તળીયું જ સંપૂર્ણ પથરાઈ રહ્યું, અને તેથી એટલા રમખંડનું એક પ્રતર (એક પડ) થયું જેથી એટલાંજ બીજાં પડ ઉપરાઉપરી ગોઠવીએ તે કુવાના કાંઠા સુધીમાં સંપૂર્ણ કૂવો ભરાઈ રહે, વળી આ ગણત્રી તો ઘનવૃત્ત કૂવાની કરવાની હતી તેને બદલે ઘનચરસ કૂવાની થઈ, અર્થાત એ રામખંડને એટલા રમખડે પુનઃ ગુણતાં ૪૧૭૮૦૪૭૬૩૨૫૮૮૧૫૮૪ર૭૭૮૪પ૪૦૧પ૬૦૦૦૦૦૦૦૦૦ એડલા રમખંડ વડે ઘનચોરસ કુવા ભરાયો, જેથી એજ અંકને પુન: ૧૯ વડે ગુણી ૨૪ થી ભાગે તા ઘનવૃત્ત કૂવામાં તેટલા મિખંડ સમાય, માટે ઓગણીસે ગુણતાં ગુણાકાર ૭૯૩૮ર૯૦૫૮૧૯૧૭૫૦૧૨૭૯૦૬૩૪૦૮૬૪૦૦૦૦૦૦૦૦૦ આવે, તેને ૨૪ વડે ભાગતાં ૩૩૦૭૬૨૧૦૪૨૪૬પદ૨૫૪૨૧૯૯૦૯૭૫૩૬૦૦૦૦૦૦૦૦૦ એટલા રમખંડ ઘનવૃત્ત કૂવામાં સમાય. આ રમખંડ સંખ્યાતા છે, એ પ્રમાણે ખીચખીચ ભરેલા વાળને અકેક સમયે એકેક વાળ કાઢીએ તો જેટલે કાળે એ ક ખાલી થાય તેટલા કાળનું નામ ઊંચે છે, માટે ઘેટાના અંગુલ પ્રમાણ વાળને જેમ કકડા કરવા પડે છે તેમ મનુષ્યના વાળના કકડા કરવાના નથી, પરંતુ તેવા ઉગેલા અખંડજ ભેગા કરી કૂવો ભરવાની છે. એ બે રોમ ખડની સરખામણી આ પ્રમાણે-ઘેટાના એક બંગલ રામના જ્યારે સાતવાર આઠ આઠ ખંડ કરી એકરમખંડ એક અંગુલના ૨૦e૭૧૫૨ મા ભાગ જેટલે બારીક સમઘન કરવાને કહ્યું છે ત્યારે કુરયુગલના ૮ વાલા ૧ હરિવર્ષ-રમ્યક વાલાચ, તેવા આડે ૧ હેમવત હિરણ્ય. વાવાઝ તેવા આઠે વિદેહ વાલાઝ, તેવા આઠે લીખ, ૮ લીખે જૂ, ૮ જૂએ જવ અને ૮ જ ૧ ઉસેધાંગુલ, એ રીતે પણ સાતવાર આઠ ગુણ કરતાં અંગુલના ૨૦૮૯૧ પર મા ભાગ જેટલા કુરૂવાલાગ્ર સમધન થયો. આટલા ભાગવાળો કુરવાલાગ્ર આ જંબૂ પ્રવૃત્તિમાં દર્શાવ્યો છે, માટે ઘેટાને રમખંડ અને કુરનરને રમખંડ બને તુલ્ય સમાન છે. અને તેવા સમધનથી જ કે ભરવાનો છે–આ બાબતમાં આટલી જ ચર્ચા બસ છે.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy