________________
~
..અમ , , ,
,
, ,
,
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. છેલા એકેક સિદ્ધકુટ ઉપર એકેક જિનભવન હોવાથી બે જિનભવન છે, તથા તેવીજ રીતે પુષ્કરાઈ દ્વીપમાં ઉત્તર દક્ષિણ દિશામાં જે બે ઈષકાર ઉત્તર દક્ષિણ દીર્ઘ છે, તે ઉપર પણ છેલ્લું એકેક સિદ્ધકૂટ માનુષેત્તરપર્વતની પાસે છે તે ઉપર એકેક જિનભવન હોવાથી બેજિનભવન છે, જેથી ચાર ઈષકારપર્વત ઉપર ૪ શાશ્વતજિનભવને છે.
તથા માનુતર પર્વત ઉપર જે ચાર વિદિશાએ ત્રણ ત્રણ કૂટ કહ્યાં છે તે સિવાય ચાર દિશામાં એકેક સિદ્વાયતનકૂટ (પર્વતની પહોળાઈના મધ્ય ભાગે) છે. તે ઉપર એકેક જિનભવન છે. જેથી માનુષોત્તરગિરિ ઉપર ૪ શાશ્વત જિનભવને છે.
એ આઠે જિનભવને લઘુહિમવંત આદિ વર્ષધરપર્વત ઉપરના જિનભવન સરખાં છે, એટલે ૫૦ યોજન દીર્ઘ, ૨૫ પેજન પહેલાં અને ૩૬ એજન ઉંચાં છે. જે ૧ કે ૨૫૭ છે નંદીશ્વરદ્વીપમાં પર, કંડલદ્વીપમાં ૪, અને રૂચકદ્વીપમાં ૪
શાશ્વત જિનચેત્યો. અવત:–તી છલોકમાં રા દ્વીપમાં શાશ્વતચૈત્ય કહેવાના પ્રસંગમાં અઢી દ્વિીપથી બહારના નંદીશ્વરદ્વીપ કુંડલદ્વીપ અને રૂચકદ્વીપમાં પણ પર્વત ઉપર શાશ્વત અનુક્રમે પર-૪-૪ છે તે આ ગાથામાં કહેવાય છે –
तत्तो दुगुणपमाणा, चउदारा थुत्तवपिणअसरूवे । गंदीसरि बावन्ना, चउ कुंडलि रूअगि चत्तारि ॥२॥२५८॥
શબ્દાર્થ – તો તે ૮ ચેત્યોથી
વાસ-વર્ણવેલા સ્વરૂપવાળા દુખપમાળ[બમણાપ્રમાણુ
fીર વાવ–નંદીવરદ્વીપમાં બાવન ચાર-ચાર દ્વારવાળાં
શું કુિંડલદ્વીપમાં ચાર ઘુત્ત–સ્તાત્રમાં
જ વારિ–રૂચકદીપમાં ચાર ૧ શ્રી કાણાંગજી મૂળસૂત્રમાં તથા વૃત્તિમાં કહેલી ગાથાને વિષે એ ત્રણ ફૂટ જે કે દિશામાં કહ્યાં છે, તે પણ વૃત્તિકર્તા શ્રીઅભયદેવસૂરિભગવાને દિશાને અર્થ વિદિશા તરીકે
હ્યો છે, પરંતુ પૂર્વાદિ દિશા નહિ. જેથી અહિં વિદિશિમાં ત્રણ ત્રણ દેવકૂટ કહ્યાં છે. અને દિશિમાં એકેક સિદ્ધફૂટ કહ્યું છે. સિદ્ધાન્તામાં ચાર દિક્ષાએ ચાર સિદ્ધફૂટ હોવાને સ્પષ્ટ ( જૂદે) પાઠ નથી, પરંતુ ચારણમુનિઓના ગતિ વિષય ઉપરથી તથા આ ગાથા ઉપરથી અહિં સિદ્ધફૂટ હોવાનું અનુમાન થાય છે–ઈતિ ક્ષેત્ર ભાવાર્થ