________________
પુષ્કરાઈ દ્વીપના ચાર બાહ્ય ગાજદંતગિરિ.
૩૭ શબ્દાર્થ – –અહિં અર્ધપુષ્કરદ્વીપમાં
વીસયસ–વીસ લાખ વાહિયઢંતા-બાહ્યગજદંતગિરિ | તમારીસા –તેંતાલીસ હજાર -ચાર
૩ણવીરગમિ-ઓગણીસ અધિક ત્તિ-દીઈપણે
સાદુનિ–બસો
સંસ્કૃત અનુવાદ, इह बाह्यगजदन्ताश्चत्वारो दीर्घत्वे विंशतिशतसहस्राणि । त्रिचत्वारिंशत्सहस्राणि एकोनविंशत्यधिके द्वे शते ॥३॥ २४४॥
થા–અહિં અર્ધપુષ્કરદ્વીપમાં ચાર બાહ્યગજદન્તપર્વત ૨૦૪૩ર૧૯ (વીસલાખ તેંતાલીસ હજાર બસો ઓગણસ) જન દીર્ઘ છે. ૩૨૪
વિસ્તાર–ગાથાર્થવત્ સુગમ છે. વિશેષ એજ કે બાહા એટલે માનોતરપર્વતતરફના બે ગજદંત પૂર્વાર્ધના અને બે ગજદંત પશ્ચિમાધના એ ચાર બાહ્યગજદંત છે, તથા આ ચારે ગજદંતની પહોળાઈ ઉંચાઈ તે ચોથી ગાથાના વિસ્તરાર્થમાં કહેવાશે તે પ્રમાણે ચાર અભ્યન્તરગજદંત સરખી જ જાણવી | ૩ | ૨૪૪ છે
અવતર:–પૂર્વગાથામાં ચાર બાહ્ય ગજદંતનું પ્રમાણ કહીને હવે આ ગાથામાં ચાર અભ્યન્તરગજદંતગિરિનું પ્રમાણ કહેવાય છે– अभितरगयदंता, सोलसलरका य सहसछव्वीसा। सोलहि सयमगं, दीहत्ते इंति चउरावि ॥ ४ ॥ २४५॥
શબ્દાર્થ – મિતરાયવંતા–અભ્યન્તર ગજદંત | સ gi-એક સે સેત્રસ –સોલ લાખ
ઢી-દીઈપણે સદછંદવી-છવીસ હજાર
હૃતિ-છે સોફ્ટ ફિગં–સલ અધિક
રવિ-ચારે પણ
સંસ્કૃત અનુવાદ, अभ्यन्तरगजदन्ताः षोडशलक्षाणि च सहस्राणि पइविंशतिः । षोडशाधिकं शतमेकं दीर्घत्वे भवन्ति चत्वारोऽपि ॥ ४ ॥ २४५ ॥