SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત પોત્તર સુધી ૮૦૦૦૦૦ આઠલાખ જન લાંબા અને પૂર્વ પશ્ચિમ ૨૦૦૦ જન પહોળા એ ઈષકાર પર્વત છે, અને તેથી પૂર્વ તરફને ભાગ તે પૂર્વપુર્ણરાર્થ અને પશ્ચિમતરફનો ભાગ તે પશ્ચિમપુરાર્ધ કહેવાય છે. તથા એ દરેક ઈષકાર ઉપર ચાર ચાર ફૂટ છે, અને માનુષત્તરતરફના છેલ્લા એકેક કૂટઉપર સિદ્ધાયતન (શાશ્વતચેત્ય) છે, તથા શેષ કૂટો ઉપર દેવપ્રસાદે છે, અને એ બને પર્વત ૫૦૦-૫૦૦ જન ઉંચા છે. એ ઇષકાર પછી અનુક્રમે જે ભરતક્ષેત્રાદિ ક્ષેત્રો છે તેનો અનુક્રમ પણ લેશમાત્ર કહેવાય છે તે આ પ્રમાણે— ચક્રના આરા સરખા ૧૨ વર્ષધરપર્વ અને આંતરા સરખાં ૧૪ મહાક્ષેત્રે. ધાતકીબંડવત્ અહિં પણ ૧૨ વર્ષધરપર્વતો પુષ્કરાર્ધરૂપી ચકના પંડાના) આરા સરખા છે, જેથી ધાતકીખંડના વર્ષધરોથી બમણા વિસ્તારવાળા છે અને બમણું લંબાઈવાળા એટલે કાલેદથી માનુષત્તરસુધી ૮૦૦૦૦૦ એજન દીર્ઘ-લાંબા છે. તથા ૧૪ મહાક્ષેત્રોનો વિસ્તાર આગળ ૮ મી ગાથાના પર્યન્ત ક્ષેત્રાંક અને પ્રવાંકની ગણિતરીતિ પ્રમાણે વિસ્તરાર્થમાં કહેવાશે, અને લંબાઇ તે વર્ષધરવત્ કાલેદથી માનુષારસુધી ૮૦૦૦૦૦ એજન છે, તથા આદિ મધ્ય અને અન્ય સુધીમાં સર્વત્ર અધિક અધિક વિસ્તારવાળાં છે. તથા પૂર્વ પુષ્કરાર્ધમાં દક્ષિણઈષકારની પૂર્વ દિશામાં પહેલું મતક્ષેત્ર ત્યાર બાદ ઉત્તરદિશામાં પુટિવંતપર્વત ત્યારબાદ હિમવેતક્ષેત્ર, ત્યારબાદ મટિમવંતપર્વત, ત્યારબાદ રિવક્ષેત્ર, ત્યારબાદ નિધપર્વત, ત્યારબાદ મવિક્ષેત્ર, ત્યારબાદ નજીવંત પર્વત, ત્યારબાદ રૂપેક્ષેત્ર, ત્યારબાદ ક્રમ પર્વત, ત્યારબાદ હિષ્યવેતક્ષેત્ર, ત્યારબાદ રિવરવત અને ત્યારબાદ ઉત્તરમાં ફેરવતક્ષેત્ર, અને ત્યારબાદ ઉત્તરને ઈષકાર પર્વત, એ પ્રમાણે પૂર્વપુષ્કરાર્ધમાં ક્ષેત્રપર્વતોને અનુક્રમ છે, તથા પશ્ચિમપુષ્કરામાં પણ દક્ષિણઈષકારની પશ્ચિમે પહેલું ભરતક્ષેત્ર ત્યારબાદ પૂર્વાર્ધવત્ છેલ્લું ઐરવતક્ષેત્ર અને તેને અને ઉત્તરને ઈષકાર પર્વત છે. ૨ મે ૨૪૩ અવતર:–આ ગાથામાં પુષ્કરાર્ધદ્વીપના ચાર બાહ્યગજદંતગિરિનું પ્રમાણ કહેવાય છેइह बाहिरगयदंता चउरो दीहत्ति वीससयसहसा। तेआलीससहस्सा, उणवीसहिआ सया दुपिण ॥३॥२४४॥
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy