SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરા સહિત. છે, અને આ લવણુસમુદ્રના સૂર્યચંદ્રના ઊર્ધ્વપ્રદ્ભાશ સાધિક ૮૦૦ ચેાજન જેટલે હાવાથી આ વિમાનેાને અધિક ઊર્ધ્વલેસ્યાવાળા ( અધિક ઊર્ધ્વતેજવાળાં ) કહ્યાં છે તે યથાર્થ છે. વળી જો એ વિમાના એવાં ઊર્ધ્વતેજસ્વી ન હેાય તા ૭૦૦ યેાજન જેટલી શિખાના ઊભાગ સર્વત્ર સદાકાળ અપ્રકાશિત જ રહે. । લવણસમુદ્રના સ્વરૂપના ઉપસંહાર ॥ એ પ્રમાણે અહિં લવણસમુદ્રનું સ્વરૂપ હવે સમાપ્ત થયું, વિશેષવનના જિજ્ઞાસુઓએ અન્યશાસ્ત્રામાંથી વિશેષવિસ્તારજાવા યોગ્ય છે, અને કિંચિત્ સંક્ષિપ્ત સંગ્રહ કહેવાય છે તે આ પ્રમાણેઃ—— ૫ લવસમુદ્રના પદાર્થોના સંક્ષિપ્ત સંગ્રહ ॥ 1 ૫૬ અન્વી પ ૧ ગાતમદ્વીપ ૧૨ ચંદ્રદીપ ૧૨ સૂર્યદ્વીપ [ ૮૧ દ્વોપ ] ૬ તીર્થક્રીપ ૪ મેટા પાતાલકોશ ૭૮૮૪ લઘુ પાતાલકોશ ૭-૮૮ પાતાલકાશ ૪ વેલ ધરપત ૪ અનુવેલ ધરપત ૧. ઉત્તકમાળા (શિખા) ૧૭૮૦૦૦ વેલ ધદેવ ૪ ચન્દ્ર ૪ સૂ ૧૩૨ નક્ષત્ર ૩૫૨ ૨૨૯૦૦ કા કાન્તારા ૨ ગાતીય વળી એ ઉપરાન્ત ઉત્કૃષ્ટથી પ૦૦ યોજન ઉત્સેધાંશુલ પ્રમાણના મસ્ત્યાદિ જલચરે છે, તથા જગતીના વિવરેામાં ઇન છીપમાં પ્રવેશેલા જળમાં એ જ વિવામાં થઇને મન્ત્યાપણ વધુમાં વધુ ૯ યોજનદીર્ઘ કાયાવાળા પ્રવેશ કરે છે. આ લવસમુદ્ર કાળાદધિસમુદ્ર અને સ્વયંભુમસમુદ્રમાં મત્સ્ય ઘણી જાતિના અને ઘણા છે, અને શેષસમુદ્રામાં મત્સ્યા છે. પરન્તુ લવાદિ ત્રણસમુદ્રની અપેક્ષાએ બહુ અલ્પ છે. તેમાં પણ કાલાધિમાં મેટામાં માટા છ॰ યેાજનના મત્સ્ય અને સ્વયં ભ્રમણમાં ૧૦૦૦ યાજનના મત્સ્ય છે, શેખ સમુદ્રામાં ૭૦૦ થી ૧૦૦૦ ની દર મધ્યમપ્રમાણવાળા મત્સ્ય છે. એ રીતે આ લવસમુદ્રના અધિકાર સમાસ થયેા. ॥ ૩૦-૨૨૪૫ Ege ॥ इति द्वितीयो लवणसमुद्राधिकारः ॥ [63+
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy