SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ΥΥΥΥΥΥΥΥΥΥΥΥΥΥΥΥΥΥΥΥΥΥΥΥΥΥΥΥΥΥΥ ! પાતાર વેદરા | લવણસમુદ્રના અતિમયભાગે ચાર દિશાએ ચાર મેટા પાના કળશ છે, ત દરેક રત્નપ્રભાપૃથ્વીમાં ૧૦૦૦૦૦ એજન ઊંડા છે, ૧૦૦૦૦૦ રોજનનું પેટ છે. ૧૦૦૦૦ એજન પહા મુખ છે, અને તેટલું જ પહાઈ બુમ ( મુંધુ ) છે, ૧૦૦૦ ચાજન જાડી ઠીકરી છે, તેના ઉંચા ના ૩ ભાગમાં ( ૩૩૩૩૩ ૨૦ માં ) નીચે કેવળ વાયુ, ઉપરના બીજા કે ભાગમાં જળ અને વાયુ, તથા ઉપરના ભાગમાં કેવળ જળ છે. [ T[ , ૪૦ ૨ ]. લ વ ણ સમુ દ્ર ૦ ૦ ? ૦ - 3 માં જળ - વાયુ છે ૨નમમાં પ્ર સ્ત્રી 3 માં વાયુ ૩ ભાગમાં રહેલા મહાવાયુએ સૈાભ પામવાથી સમુદ્રનું જ ઉછળે છે તેથી ભરતી એટ થાય છે. દિવસમાં બેવાર સામાન્યથી અને અમાવાસ્યાદિ તિથિએમાં અત્યંત વાયુ શંભ થાય છે. - - - - - ---------- ---- -- - - - - --- ----------
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy