SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર્યના ઉદય-અસ્તનું અંતર ર૭૧ કહી છે, તેને ગણિતરીતિ પ્રમાણે પરિધિ કાઢતાં સાધિક ૧૭ જન અથવા દેશોન ૧૮ જન થાય છે તે પણ લવ્યવહારથી સંપૂર્ણ ૧૮ યોજના ગણવા, જેથી પ્રતિસૂર્યમંડલે ૧૮-૧૮ જન પરિધિ વધતું જાય છે. વળી સૂર્ય પોતાના કેઈપણ મંડલને ૬૦ મુદ્દતે સંપૂર્ણ કરે છે, તેથી એ ૧૮ ની વૃદ્ધિને ૬૦ વડે ભાગતાં ૧૮ સાડીયા અંશ જેટલી મુહૂર્તગતિમાં વૃદ્ધિ પ્રત્યેક સૂર્યમંડલે પ્રાપ્ત થાય છે. તે ૧૭૫ છે. ઉનવતર:–-હવે સૂર્ય સ ભ્યન્તર વા સર્વ બાહ્યમંડલે હોય તે વખતે જ્યાંથી ઉદય પામતે દેખાય ત્યાંથી કેટલે દૂર અસ્ત પામે તે ઉદયઅસ્તનું અત્તર આ ગાથામાં કહેવાય છે मज्झे उदयत्वंतरि चउणवइसहस्सपणसयछवीसा । बायाल सट्ठिभागा, दिणं च अट्ठारसमुहुत्तं ॥१७६॥ | શબ્દાર્થ – મ=સભ્યન્તર મંડલે વાયા=બેંતાલીસ ૩૨ બથ મંતરિ=ઉદય અસ્તનું અન્તર | સટ્રિમાTM સાઠીયા ભાગ ૨૩ વર્મ=ચારાણું હજાર ત્રિદિવસ gvમય વી=પાંચસ છવીસ બદૃાર મદુ=અઢાર મુહર્તાનો સંસ્કૃત અનુવાદ, मध्ये उदयास्तान्तरं चतुर्नवतिसहस्रपंचशतषड्विंशतिः । द्विचत्वारिंशत् पष्टिभागाः दिनं चाष्टादशमुहूर्त्तम् ॥ १७६ ॥ જાથાર્થ –સભ્યન્તરમંડલે સૂર્ય હોય તે વખતે ચારણહજારપાંચસો છવીસ પેજન ઉપરાન્ત સાઠીયા બેંતાલીસ ભાગ જેટલું ઉદયથી અસ્તનું અન્તર હાય, અને દિવસ ૧૮ મુહૂર્તને હોય. છે ૧૭૬ છે વિસ્તરાર્થ:-- સૂર્ય જ્યારે સભ્યન્તરમંડલે હોય છે ત્યારે પ્રકાશક્ષેત્રની પહોળાઈ ૩ ( ત્રણ દશાંશ ) જેટલી હોય છે, અને અંધકારની પહોળાઈ , (બે દશાંશ) જેટલી હોય છે, પુન: તે , પ્રકાશક્ષેત્ર ૧૮ મુહૂર્તે સમાપ્ત થાય છે તે આ પ્રમાણે-અભ્યન્તરમંડલને પરિધિ ૩૧૫૦૮ છે, તેને ૧૦ વડે ભાગી
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy