SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. पणरस चुलसीइसयं, छप्पन्नऽडयालभागमाणाई। ससिसूरमंडलाइं, तयंतराणिगिगहीणाई ॥ १७० ॥ શબ્દાર્થ:-- પુરસ=પંદર સહૂિ=ચંદ્ર સૂર્યનાં પુરસીદ્યં એક ચોરાસી માર્હ મંડલ પછપ્પન ભાગ પ્રમાણનું તય મંત૨/f=તેનાં આંતરા અડાઇમાજમાદં=અડતાલીસ ભાગ 1 ફુવારા હૃrદં=એક એક ઓછા પ્રમાણનું. સંસ્કૃત અનુવાદ, पंचदश चतुरशीत्यधिकशतं, पदपंचाशदष्ट चत्वारिंशद्भागमानानि शशिसूर्यमंडलानि, तदन्तराण्येकैकहीनानि ॥ १७० ॥ 11:——ચન્દ્રનાં ૧૫ મંડલ છે, અને તે દરેક એકસઠીયા છપનભાળ પ્રમાણમાં છે, તથા સૂર્યનાં એકસો ચોર્યાસી મંડલ (૧૮૪) છે, અને તે દરેક એકસઠીયા ૪૮ ભાગ પ્રમાણમાં છે, એ બન્નેના આંતરા એકેક ન્યૂન-ઓછા છે [ ચન્દ્રમંડલેન ૧૪ આંતરા અને સૂર્યમંડલોના ૧૮૩ આંતરા છે]. a૧૭ના વિસ્તરાર્થ:—ચન્દ્રનું વિમાન એક એજનના એકસઠ ભાગ કરીએ તેવા પર ભાગ જેટલા વૃત્તવિસ્તારવાળું છે. અને સૂર્યનું ૪૮ ભાગ જેટલું વૃત્તવિસ્તારવાળું છે. જેથી ૫૧૦ગ્યે જન જેટલા મંડલક્ષેત્રમાં ચંદ્રનાં ૧૫ મંડલ થાય છે, તે દરેક મંડલનું પ્રમાણ એકસઠીયા ૫૬ ભાગ જેટલા વિસ્તારવાળું છે, અને સૂર્યનાં ૧૮૪ મંડલો થાય છે તે દરેક મંડલનો વિસ્તાર એકસઠીયા ૪૮ ભાગ જેટલો છે. અને આંતરા એકેક ઓછા એટલે ચંદ્રમંડલના ૧૪ આંતરા છે, કારણકે પાંચ આંગળીમાં જેમ ચાર આંતરા હોય, અને ચાર ભીંતામાં જમ ૩ આંતરા હોય તેમ મંડલેમાં પણ આંતરા એક ન્યૂન જેટલાજ હોય, તે રીતે સૂર્યમંડના ૧૪૩ આંતરા છે. જેમાં પહેલાથી બીજા મંડલ વચ્ચેનું મંડલવિનાના ખાલી ક્ષેત્રરૂપ એક આંતર, અને બીજાથી ત્રીજા મંડલવચ્ચેનો બીજે આંતરે. ઇત્યાદિ રીતે આંતરા એટલે સૂર્યચંદ્રના સ્પર્શવિનાનું શૂન્ય ક્ષેત્ર જાણવું. તથા આકાશની અંદર જેટલી જગ્યામાં ફરતા ચંદ્રસૂર્યના વિમાનને ઘસારે-લીટી પડે તેટલું ઘસારાવાળું ક્ષેત્ર તે એક મંત્ર કહેવાય, માટે
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy