________________
પ્રત્યેક વિજયમાં વૈતાઢચ પર્વત તથા ચક્રવર્તીની રાજધાની. ૨૪૭ શ્રેણિ—આભિયાગિક દેવાની શ્રેણિએ ઇત્યાદિ સર્વસ્વરૂપ ૭૯ થી ૮૭ મી ગાથાસુધીમાં કહ્યું છે, તે પ્રમાણે યથાસંભવ જાણુવુ. તથા વિજયના વૈતાચવડે બે ભાગ થવાથી એકભાગ વધરપર્વત પાસે અને ખીજેભાગ મહાનદી સીતા સીતેાદા પાસે છે, ત્યાં મહાનદી પાસેના અવિજયમાં એકેક નગરી ચક્રવતીની રાજધાનીરૂપ છે, તે દક્ષિણભરતમાં રહેલી અયેાધ્યાનગરી સરખી લાંબી ૧૨ યેાજન, ૯ ચેાજન પહેાળી ઇત્યાદિ યથાસંભવ સ્વરૂપવાળી છે, વિશેષ એ કેભરતઅયાખ્યામાં ભરતચક્રી ઉત્પન્ન થાય છે. તે પણ અમુક નિયમિતકાળે જ, અને આ નગરીઆમાં તે તે નગરીના નામવાળા જ ચક્રવર્તિ એ અનિયતકાળે સદાકાળ ઉત્પન્ન થાય છે, એમ જાણવું. તથા ભરતયેાધ્યા અશાશ્વતી નગરી છે, અને કચ્છા આદિ નગરીએ શાશ્વતી છે, વળી એ નગરીઓનુ નદીથા અને વૈતાઢ્યથી અન્તર વિગેરે પેાતાની મેળે ગણત્રી કરીને જાણવું ॥ ૧૫૮ ॥
અવતરણ:-પૂર્વ ગાથામાં કરેલી સૂચના પ્રમાણે આ ગાથામાં તે નગરીએનાં નામ કહેવાય છે—
खेमा खेमपुरा विअ, अरिट्ठ रिट्ठावई य णायवा । खग्गी मंजूसा विअ, ओसहिपुरि पुंडरिगिणी य ॥ १५९ ॥ सुसीमा कुंडला चेव, अवराईयपहंकरा ।
अंकावर पहावइ, सुहा रयणसंचया ॥ १६० ॥
आसपुरा सहपुरा, महापुरा चेव हवइ विजयपुरा । अवराइया य अवरा, असोगा तह वीअसोगाय ॥ १६१ ॥ विजया य वेजयंती, जयंति अपराजिया य बोधवा । चकपुरा खग्गपुरा होइ अवज्झा अउज्झा य ॥ १६२ ॥ શબ્દાઃ——
ગાથાવત્ સુગમ છે—
સંસ્કૃત અનુવાદ.
क्षेमा क्षेमपुराऽपि चारिष्टा रिष्टावती च ज्ञातव्या । खड्गी मंजुषाऽपि चौषधिपुरी पुंडरीकिणी च ॥ १५९ ॥