SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ નંદનવનનું સ્વરૂપ ૨૦૫ ઉપર સુવા સેવી, ૬ પશ્ચિમજિનભવન અને વાયુકોણને પ્રાસાદ એ બે વચ્ચે રૂચકકૃટ ઉપર વમિત્રા જેવી, ૭ વાયવીપ્રાસાદ અને ઉત્તરજિનભવનની વચ્ચે સાગરચિત્રકૂટ ઉપર છાશ લેવી, અને ૮ ઉત્તરજિનભવન તથા ઈશાની પ્રાસાદ એ બેની વચ્ચે વાકૂટ ઉપર વારિબા અથવા વસેના સેવી રહે છે, એ આઠે દેવીઓ દિશાઓની અધિષ્ઠાત્રી હોવાથી, અને કુમારવત્ ક્રીડાપ્રિય તથા કુમાર સરખા લાવણ્યવાળી હોવાથી હિરાલુમાર કહેવાય છે. વળી સમભૂતલથી ૯૦૦ જનઉપર સુધી તોછલક અને તેથી ઉપરાન્ત ઊર્ધક કહેવાય છે, જેથી આ દેવીઓને ફૂટઉપરનો નિવાસ ૧૦૦૦ એજન ઉચા હોવાથી [૫૦૦ એજન ચઢતાં નંદનવન છે, અને તે ઉપર ૫૦૦ એજનનાં ફૂટ છે માટે ૧૦૦૦ જન ઉપર રહેવાથી ] કોલિની ગણાય છે, એ આઠે દિશાકુમારીઓ અને બીજી ૪૮ દેવીઓ હજી આગળ કહેવાશે તે સર્વમળી પ૬ દિશાકુમારીદેવીઓ ભવનપતિનિકાયની છે, દરેકનું પોપમ સંપૂર્ણ આયુષ્ય , અને રાજધાની પિતા પોતાની દિશામાં બીજા જ બદ્વીપને વિષે છે. તે સર્વ રાજધાનીઓ વિજયરાજધાની સરખી ૧ર૦૦૦ જન વિસ્તારવાળી છે. શ્રી જિનેન્દ્રોના જન્મસમયે ચલાયમાન થયેલા આસનથી જન્મજાણુને ત્યાં આવી જળ તથા પુષ્પોના મેઘ પ્રસૂતિગૃહ રચવાને સ્થાને વર્ષાવે છે. છે નંદનવનમાં ૯ મું બેલકૂટ નામનું સહસ્ત્રાંકફૂટ છે વળી આ વનમાં ઈશાની પ્રાસાદથી પણ ઈશાનદિશામાં કર નામનું નવમું કૂટ છે, તે ૧૦૦૦ એજન ઉંચુ, ૧૦૦૦ પેજન મૂળવિસ્તાર તથા ૫૦૦ જન શિખરવિસ્તારવાળું તથા ૪ નામના દેવના આધિપત્યવાળું છે, અને હજાર જન ઉંચું હોવાથી સસ્ત્ર કહેવાય છે. વિશેષ સ્વરૂપ ૪૭ ગિરિકૂટના પ્રસંગે ૭૦ મી ગાથામાં ૩ સહસ્રાંટ કહ્યા છે, ત્યાંથી જાણવું. અહિં ઈશાની પ્રાસાદ અને ઉત્તરજિનભવનની વચ્ચે એક દિશાકુમારીકૂટ અને એક સહસ્ત્રાંકફૂટ મળી બે ફૂટ આવ્યાં છે, તેમાં પહેલું સહસ્ત્રાંકફૂટ (બલકૂટ), ત્યારબાદ દિશાકુમારીકૂટ ત્યારબાદ ઉત્તરજિનભવન, એ અનુક્રમે છે. છે ૯ નંદનકૂટનો કંઈક ભાગ આકાશમાં નિરાધાર છે દિશાકુમારીનાં ૮ ફૂટ અભ્યન્તરરૂથી ૫૦ પેજન દૂર છે, અને ૫૦૦ જન મૂળવિસ્તારવાળાં છે. અને નન્દનવન કેવળ ૫૦૦ એજન વિસ્તારવાળું જ છે, જેથી ૫૦ ચોજન જેટલે ભાગ વનથી બહાર આકાશમાં નિકળીને નિરાધાર ૧ સહસ્ત્રાંકફૂટ પ્રસંગે સ્વરૂપ કહ્યું છે તે પણ સ્થાનની અશૂન્યતાર્થે અહિં કિંચિત્ સ્વરૂપ કહ્યું.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy