SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ શ્રી લક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત. વિપરીત. એ બન્ને આરામાં યુગલિક મનુષ્યા ( ૬ પ્રકારના ) અને યુગલતિય ચા જાણવા ! ૧૦૭ । ત્યુત્સર્પિની સ્વત્વમ્ ॥ અવતરળ:—પૂર્વ ગાથામાં કાળચક્રનું સ્વરૂપપ્રતિપાદન કરીને હવે આ ગાથામાં સાતક્ષેત્રમાં પ્રત્યેકમાં અમુક અમુક આરાના ભાવ સદાકાળ પ્રવર્તે છે તે કહેવાય છે—— कुरुदुग हरिरम्मयदुग, हेमवएरण्णवइदुगि विदेहे । મતો સયાવસાળિ, ચડાસમાજો ।૦૮ શબ્દાઃ— સા—સદાકાળ અવનવિધિ-અવસર્પિણીના અરયપાત્તમ-ચારઆરાનાપ્રારભસરખા જાજો કાળ સંસ્કૃત અનુવાદ. कुरुद्विके हरिवर्षरम्यद्विके, हैमवतैरण्यवतद्विके विदेहे । क्रमशः सदा अवसर्पिण्यरकचतुष्कादिसमकालः ॥ १०८ ॥ ગાથાર્થ:એ કુરૂક્ષેત્રમાં, હરિવર્ષ રમ્યક્ એ બેમાં, હૈમવત ઍરણ્યવત એ એમાં અને મહાવિદેહમાં સદાકાળ અનુક્રમે અવસર્પિણીના ચાર આરાના પ્રારંભ સરખા કાળ હાય છે ! ૧૦૮ ૫ વિસ્તરાર્થ:---ભરત અને ઐરાવત એ એ ક્ષેત્રમાં અવસર્પિણીના અને ઉત્સર્પિણીના છ છ આરા પ્રમાણે ભિન્નભિન્નકાળ પરાવર્તન થયા કરે છે, અને આ કહેવાતા સાતક્ષેત્રમાં સદાકાળ સરખા કાળ રહે છે તે આ પ્રમાણે: ॥ સાતક્ષેત્રમાં એક સરખા કાળ ॥ રેવન અને ઉત્તરવુંહ-એ એક્ષેત્રમાં સદાકાળ અવસર્પિણીના પહેલાઆરા સરખા કાળ છે. અર્થાત્ એ કુરૂમાં સુખમસુષમ નામના પહેલા આરેા છે, તેથી ત્યાંના યુગલીક મનુપેાનુ અને તિ ́ચાનું આયુષ્ય ૩ પછ્યાપમ છે, મનુષ્યાનુ ૩ ગાઉનુ શરીર છે, ૪૯ દિવસ અપત્યપાલના છે, ત્રણ દિવસને અન્તરે આહાર છે, ૨૫૬ પૃકર ડક ( પાંસળીઓ ) છે, અને તિય‘ચપ ંચેન્દ્રિયના આહારનું અન્તર એ દિવસનું છે.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy