SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ww1www પાંચમા આરાના પર્યન્ત બીજમનુષાદિકના સ્થાન. ૧e કંઈક શેષ રહ્યા હોય છે તો તેઓ વૈતાદ્યપર્વતની દક્ષિણદિશાએ ગંગાનદી તથા સિંધુનદીને કાંઠે નવ નવ બિલ (મેટી ગુફાઓ સરખાં) છે તેમાં રહે છે. એ પ્રમાણે દક્ષિણભરતાર્ધના મનુષ્યો એ ૩૬ બિલમાં રહે છે, અને ઉત્તરભારતના મનુષ્ય વૈતાઢ્ય પર્વતની ઉત્તરમાં વહેતી ગંગા સિંધુના કાંઠાઉપરનાં ૩૬ બિલેમાં રહે છે, જેથી એ ૭૨ *બિલમાં ભરતક્ષેત્રના મનુષ્યો રહે છે, અને એ જ રીતે એરવતક્ષેત્રને મનુ રક્તા રક્તવતી નદીના કાંઠા ઉપરનાં ૭૨ બિલમાં રહે છે. તથા પક્ષીઓ વૈતાદ્યપર્વત અપભપર્વતઆદિ સ્થાનમાં રહે છે. એ શેષ બચેલા મનુષ્ય તથા પક્ષીઓથી પુન: નવિ સૃષ્ટિ પરંપરા ઉત્સર્પિણીમાં વધતી જાય છે, માટે એ શેષ રહેલામનુષ્ય અને પક્ષીઓ તે વીઝમનુષ્યો અને ૧ વનપત્રિો કહેવાય છે ૧૦૩ છે અવતાT:–પૂર્વગાથામાં બીજમનુષ્યને જે બિલવાસ કહ્યો તે બિલનું સ્વરૂપ કહે છે– बहुमच्छचक्कवहणइ-चउक पासेसु णव णव बिलाई । वेअड्डोभयपासे, चउआलसयं बिलाणेवं ॥ १०४ ॥ શબ્દાર્થ:વડ્ડમજી-ઘણા મછવાળી વેગz jમ-વેતાસ્ત્રની બે બાજુએ ટૂચક જેટલા પ્રવાહવાળી વિમાનમાં—એ ગુમાળીશ જીર્વચાર નદીઓના વિત્રા-બિલે પશુ–પડખે વં–એ પ્રમાણે સંસ્કૃત અનુવાદ, बहुमत्स्यचक्रवहनदीचतुष्कपार्श्वेपु नव नव विलानि । वैताढ्योभयपाश्वयोश्चतुश्चत्वारिंशदधिकशतं विलानामेवम् ।। १०४ ॥ *ગાથામાં વિઝામાં આદિ શબ્દ હોવાથી બિલામાં તેમજ નદી કિનારે તેવા પ્રકારનાં રહેવા ગ્ય બિલ સરખાં બીજ રથાનમાં હત્યાદિ યથાસંભવ વિચારવું. અહિં બિલ તે નદીઓની ભેખડમાં ગુફાઓ સરખાં પોકળ સ્થાને એ અર્થ નો, પરનું એ બિલ એટલે વૈતાદ્રપર્વતમાંતી ગુફા ન જાણવી, કારણ કે વૈતાઢચની પાસે વનખંડ અને શાશ્વતદિકા હેવાથી વૈતાઢયગુફામાં રહેવાનું હોય નહિં. ૧ જેવી રીતે બીજમન અને બીજપક્ષીઓ કહ્યા તેવી રીતે બીજપશુઓની વાત શાસ્ત્રમાં દેખાતી નથી, માટે બીજ પશુઓનો સંબંધ યથાસંભવ શ્રી બહુશ્રુતથી વિચારે.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy