SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુત્રસમાસ વિસ્તરાર્થ સહિત, . જાય છે. અને એજ પ્રવાહ ચોથા આરામાં પણ ચાલુ હોય છે, તફાવત એજ કે ત્રીજા આરાથી ચોથો આરો વર્ણ—ગંધ-રસ-સ્પર્શ—આયુષ્ય સંઘયણ પરાકમ વનસ્પતિના ગુણ ઇત્યાદિમાં ઉતરતા દરજજાનો હોય છે. એ રીતે પાંચમે આરે ચોથાથી અને છઠ્ઠો પાંચમાથી પણ ઉતરતો હોય છે. એમ સમયે સમયે ઉત્તમભાવની હાનિ અવસર્પિણીમાં હોય છે. જે ૯ જવતર –હવે આ ગાથામાં અવસર્પિણી તથા ઉત્સર્પિણીના ક્યા ક્યાં આરામાં પહેલા અને છેલ્લા જિનેન્દ્રો જન્મ અને સિદ્ધિપદ પામે તે કહેવાય છે कालदुगे तिचउत्था-रगेसु एगणनवइपरकेसु । सेसि गएसु सिझंति, हुंति पढमंतिम जिणंदा ॥१०॥ શબ્દાર્થ – T૮દુ-અવસઉસળ એ બે પશુ-પક્ષ, પખવાડીયાં કાળમાં સેલિબાકી રહેતાં તિ રથ મોટુ-ત્રીજા ચોથા -વ્યતીત થયે આરામાં સિલેંતિ-સિદ્ધ થાય છે નવર–એક ન્યૂન નેવુ, નેવ્યાસી હૃતિ-જન્મે છે સંસ્કૃત અનુવાદ. कालद्विके तृतीयचतुर्थारकयो रेकोननवतिपक्षेषु ॥ शेषेसु गतेषु सिध्यन्ति भवन्ति प्रथमान्तिमजिनेन्द्राः ॥ १०० ।। T:–અવસર્પિણી અને ઉત્સર્પિણી એ બે કાળના ત્રીજા અને ચોથા આરામાં ૮૯ પક્ષ બાકી રહે અને વ્યતીત થાય, ત્યારે પહેલા અને છેલ્લા જિનેન્દ્ર મેક્ષે જાય છે અને જન્મે છે કે ૧૦૦ છે એટલેકે – ૧–અવસર્પિણને ત્રીજે આરે ૮૯ પક્ષ બાકી રહે ત્યારે પહેલા જિનેન્દ્ર સિદ્ધ થાય. ૨–અવસર્પિણને આર ૮૯ પક્ષ બાકી રહે ત્યારે છેલ્લા જિનેન્દ્ર સિદ્ધ થાય. ૩—ઉત્સર્પિણીનો ત્રીજે આરે ૮૯ પક્ષ વ્યતીત થયે પહેલા જિનેન્દ્ર જન્મે. ૪—ઉત્સર્પિણીને એથે આર ૮ પક્ષ વ્યતીત થયે છેલા જિનેન્દ્ર જન્મે.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy