SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજા આરામાં ઉત્પન્ન થતા કુલકરાદિનું વર્ણન ૧૬૦ તિર્યંચાનું કેટલું આયુષ્ય હશે ? તે પ્રસંગોપાત્ત દર્શાવવાને માટે છે, જેથી પહેલા ત્રણઆરાના તિર્યંચોનું પણ આયુષ્ય કહેવાઈ ગયું. ૯૮ છે અવતા:હવે ત્રીજે આરે કંઇક બાકી રહે ત્યારે કુલકર નય અને ધર્મ વિગેરેની ઉત્પત્તિ થાય છે તે આ ગાથામાં દર્શાવાય છે– इच्चाइ तिरच्छाणवि, पायं सव्वारएसु सारिच्छं । तइआरसेसि कुलगर-णयजिणधम्माइ उप्पत्ती ॥ ९९ ॥ શબ્દાર્થ— ફુચારૂ-ઇત્યાદિ તારસિ-ત્રીજેઆરે કંઈક બાકી રહે તિરદશા –તિર્યંચાની પણ યુર જય-કુલકર અને નીતિ વયં–પ્રાય, બહુલતાએ નિજધર્મ-જિનધર્મ આદિની સવ બાસુ-સર્વ આરાઓમાં પત્તી–ઉત્પત્તિ થાય છે સાર–સરખું સંસ્કૃત અનુવાદ इत्यादि-तिरश्चामपि प्रायः सर्वारकेषु सदृशं । तृतीयारकशेषे कुलकरनयजिनधर्मांद्युत्पत्तिः ॥ ९९ ॥ Tr:– પૂર્વ ગાથામાં કહ્યા તે આદિ તિર્યંચનું પણ એ કહેલું આયુષ્ય પ્રાય: સર્વઆરાઓમાં સરખું જ [ મનુષ્પાયુના તે તે ભાગ જેટલું જ ! જાણવું હવે ત્રીજે આરે કંઈક બાકી રહે ત્યારે કુલકરેની નીતિની અને જિનધર્મદિની ઉત્પત્તિ થાય છે ૯૯ છે વિસ્તર–આ ગાથાના પહેલા અને અર્થ પૂર્વગાથાની સાથે સંબંધવાળો છે, અને સુગમ છે, માટે ઉત્તરાર્ધને અર્થ કિંચિત્ કહેવાય છે– છે ત્રીજા આરાના પર્યન્ત ૧૫-૭ કુલકરની ઉત્પત્તિ છે ત્રીજા આરાના છેલ્લા ત્રીજા ભાગમાં પપમનો આઠમો ભાગ બાકી રહે ત્યારે સુમતિ-પ્રતિશ્રુતિ-સીમકર-સીમંધર-ક્ષેમકર-મધર-વિમળવાહન–ચક્ષુષ્માનયશસ્વી-અભિચન્દ્ર-ચન્દ્રાભ-પ્રસેનજિતુ-મરૂદેવ-નાભિ-અને રાષભ એ ૧૫ કુલકરની ઉત્પત્તિ થાય છે. કુર–લેકમર્યાદાને વર-કરનાર તે કુસર એ શબ્દાર્થ
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy