SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ શ્રો લક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત, વત્તિઓ જે દેવસ્થાનને ઉદ્દેશીને રથનાભિપ્રમાણુ જળમાં ઉતરે છે તે દેવસ્થાનેા તીર્થ ગણાય. એ દેવાને ચક્રવત્તીએ જીતે છે તે આ પ્રમાણે— ।। માગધાદિ તીર્થોમાં ચક્રવતિના દિગ્વિજય ॥ દરેક ચક્રવત્તી પ્રથમ ચક્રરત્નની પાછળ પાછળ પૂર્વ દિશામાં અગ્નિકાતરમ્ ગંગાનદીના કિનારે કિનારે અકેક યેાજનના પ્રયાણપૂર્વક સર્વ લશ્કર સહિત માગધતીર્થની સન્મુખ જઈ માર્ગદેવને સાધવા માટે વકરત્ને બનાવેલી છાવણીમાંની પાષધશાળામાં અઠ્ઠમતપ સહિત વૈષધ કરી અર્જુમ પૂર્ણ થયે સર્વ લશ્કર સહિત સમુદ્રના સીતા સીતેાદાના જળકનારે જઇ રથનાભિ જેટલાં ઉંડા જળમાં રથને ઉતારી ત્યાં રથ ઉભા રાખી પેાતાનું ખાણુ માગધદેવના પ્રાસાદ તરફ ફૂંકે, તે ખાણ ૧૨ યાજન દૂર જઇ માગદેવના પ્રાસાદમાં પડે, તે જોઈ અતિક્રોધે ભરાયલા માગદેવ બાણુને ઉપાડી નામ વાંચવાથી શાન્ત થઇને અનેક ભેટાં સહિત ખાણને ગ્રહણ કરી ચક્રવત્ત પાસે આવી “ હું તમારી આજ્ઞામાં છું ” ઇત્યાદિ નમ્રવચનાથી ચક્રવત્તીને સતેષ પમાડે, ચક્રવત્તી પણ માગધદેવને સારીરીતે ચેાગ્યસત્કાર કરી વિસર્જન કરે, ત્યારબાદ જળમાં ઉતારેલા રથને પાછા વાળી પાતાની છાવણીને સ્થાને આવી !અઠ્ઠમનુ પારણૢ કરી માગવિજયને! મહાત્સવ કરી પુન: ચક્રરત્ને તાવેલા માર્ગ પ્રમાણે ચક્રની પાછળ પાછળ ચેાજનયેાજનના પ્રયાણે વરદામતીર્થ સન્મુખ આવી એ જ પદ્ધતિએ વરદામદેવને સાધે, અને ત્યારબાદ પ્રભાસતીર્થની સન્મુખ આવી માગધદેવવત્ પ્રભાસદેવને સાધે. એ રીતે ત્રણે તીર્થ - દેવાના દિગ્વિજય કરી ચક્રવત્તી પશ્ચિમદિશાએ રહેલા સિંધુ નદીની પશ્ચિમના સિંનિષ્કૃટખંડ જીતવા માટે જાય. એ પ્રમાણે ૩૪ વિજયામાં દરેકમાં ત્રણ ત્રણ તીર્થ ગણવાથી જંબૂદ્વીપમાં ૧૦૨ તી છે. તેમાં ૬ તીર્થ સમુદ્રમાં ૪૮ તીર્થ સીતા મહાનદીમાં અને ૪૮ તીર્થ સીતાદા મહાનદીમાં છે. | ૮૯ । ૧ તીર્થંકર ચક્રવર્તીઓ જ્યારે માધાદિ દેવાને સાધે છે ત્યારે અફૂમતપ કરતા નથી, અને અહિં વૈષધ કહ્યો તે જે કે આહારપાષધાદિ ચારે પ્રકારને પાપધ કરે છે, દના સંથારા પર એ છે, તે પણ દેવ સાધવા ઉદ્દેશ હોવાથી એ વૈષધ અગિરમા શ્રાવકત્રત રૂપ નહિં, તેમ અમ અનશન તપરૂપ પણ નહિં. સાધ્ય આ લોક સુખનુ હોવાથી. ૨ ભરતચક્રીનુ સૈન્ય પેાતાની શક્તિથી એક પ્રમાણાંગુલી યાજનનું પ્રયાણ કરી શકે છે, અને શેષચક્રીનાં સૈન્યો પોતાની શક્તિથી નહિ પણ દિવ્યશક્તિથી પ્રયાણ કરી શકે છે.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy