SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ શ્રી લઘુક્ષેત્રસમાસ વિતરાર્થ સહિત, આ અયોધ્યાનગરી લવણસમુદ્રથી અને વૈતાદ્યપર્વતથી ૧૧૪ જન ૧૧ કળા દૂર ભરતના મધ્યભાગે રચી. ભરતક્ષેત્રની પહોળાઈ પર૬ જન ૬ કળામાંથી વૈતાઢ્યની ૫૦ એજન પહોળાઈ બાદ કરી તેનું અર્ધ કરતાં ૨૩૮-૩ જન જેટલી દક્ષિણ ભારતની પહોળાઈ છે, તેમાંથી નગરીની ૯ જન પહોળાઈ બાદ કરતાં રર-૩ આવે, તેનું અર્ધ કરવાથી ૧૧૪ યોજન ૧૧ કળા આવે, જેથી લવણસમુદ્રના જળપ્રારંભથી નગરીને કેટ એટલે દૂર છે, તેમજ વૈતાદ્યપર્વતથી પણ નગરીને કેટ એટલે દૂર છે. દરેક અવસર્પિણ અને ઉત્સર્પિણીમાં ભારત અને એરાવતક્ષેત્રમાં અતિમધ્ય ભાગે એવી મહાનગરીઓ રચાય છે, અને કાળક્રમે પુનઃ વિનાશ પામતી જાય છે, ઉપર કહેલી અયોધ્યા નગરી અહિં ભરતક્ષેત્રની અપેક્ષાએ વર્ણવી છે, તેવી જ અયોધ્યા નગરી એરવતક્ષેત્રમાં પણ ધનદે રચી છે, પરંતુ ત્યાંના પહેલા જિનેશ્વરના નામ વિગેરેમાં યથાસંભવ તફાવત જાણવો. સર્વવર્ણન સવશે તુલ્ય ન હોય. એ ૮૮ છે અવતરણઃ—હવે જંબદ્વીપમાં માગધતીર્થ આદિ ૧૦૨ તીર્થ છે તે કહેવાય છેचकिवसणइपवेसे, तित्थदुगं मागहो पभासो अ । ताणतो वरदामो, इह सव्वे बिडुत्तरसयति ॥ ८९ ॥ શબ્દાર્થ – વિન-ચક્રવર્તિએ વશ કરેલી TT સંતો-તે બે તીર્થની વચ્ચે જરૂ૫-નદીઓના પ્રવેશસ્થાને વરામો–વરદામ તીર્થ તથ૯-બે તીર્થ ફુદું–આ જબદ્વીપમાં મા માસી-માગધ અને પ્રભાસ | વેદ ૩ત્તરસ-બે અધિક સે (૧૦૨) સંસ્કૃત અનુવાદ – चक्रिवशनदीप्रवेशे तीर्थद्विकं मागधः प्रभासश्च । तयोरन्तो वरदामो अत्र सर्वाणि व्युत्तरशतमिति ॥ ८९ ॥ ૧ આ નગરી પ્રમાણુગલથી ૧૨ યોજન- જન કહી તે એવડી મોટી નગરી હોવી અસભવિત છે, ઇત્યાદિ અનેક તર્ક વિતર્કને સમાધાન માટે અંગુલસિત્તરિ ગ્રંથ દેખે. અહિં એ સર્વ વર્ણન લખી શકાય નહિં તેમજ કૃષ્ણની દ્વારિકા નગરી માટે પણ એજ સ્વરૂપ યથાસંભવ નવું.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy