SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪–દીર્ધ વૈતાનું વર્ણન. ૧૩ દિશામાં વેદિકા નથી, કેવળ ઉત્તરદક્ષિણદિશામાં વેદિકાઓ છે, અને શિખરસ્થાને તે ચારે દિશાએ વેદિકા છે. ૮ áવિઝિમરવા =વળી એ બે દીર્ધ વૈતાઢય કેવા છે ? તે કહે છે ભરત રાવતના જેણે બે બે ખંડ–ભાગ કરેલા છે, અર્થાત ભારતના અતિ મધ્યભાગમાં આવેલા વૈતાઢથે ભરતક્ષેત્રના બે ભાગ કર્યા છે, તેમાં સમુદ્ર તરફનો વિભાગ તે મિત અને લઘુહિમવંત તરફનો ભાગ તે ૩ત્તરમત કહેવાય. એ પ્રમાણે ઐરાવતક્ષેત્રના અતિમધ્યમાં આવેલા વૈતાદ્યથી સમુદ્ર તરફનો ભાગ તે ઉત્તરરાવત અને શિખરી પર્વતતરફનો ભાગ તે રળિફેરાવત કહેવાય. ૧ ફુટુગુરુગુ દરેક વૈતાઢયમાં બે બે મોટી ગુફાઓ છે, જેનું સ્વરૂપ હવે પછી કહેવાશે. રમવા=દરેક તારા રૂપનો બનેલો છે. ફોરી –એ ઉપર કહેલા ૮ વિશેષવાળા દીર્ઘતા બે છે, ૫ ૩૨ દીર્ધ વૈતાઢય છે ત થતાં જ વિજ્ઞનું–તથા મહાવિદેહક્ષેત્રની બત્રીસ વિજયેમાં પણ ઉપર કહેલા સ્વરૂપવાળા જ ૩૨ દીર્ઘતાઢય છે, જવાં તે પરંતુ તે બત્રીસ વૈતાઢયો વિનયંત્રવિજયના અંતવાળા છે, અર્થાત્ તેઓના બે છેડા બે બાજુની બે વિ તરફ પહોંચ્યા છે, અથવા વિજ તરફ ગયા છે. તથા સવરાજ કુળમા–વિદ્યાધરનાં ૫૫-૫૫ નગરની બે શ્રેણિ સહિત છે, અર્થાત ભરતવેતાલ્યવત્ એક બાજુ ૫૦ અને બીજી બાજુ ૬૦ નગર નથી, પરંતુ બન્ને બાજુ પ૫-૫૫ નગર સહિત છે, કારણ કે અહિંગોળાઈના અભાવે બન્ને મેખલાની લંબાઈ સરખી છે. એ પ્રમાણે દરેક વૈતાઢયમાં ૧૧૦–૧૧૦ વિદ્યાધર નગરે હોવાથી જંબુદ્વીપમાં વિદ્યાધરનાં સર્વનગર [૩૪૪૧૧૦=] ૩૭૪૦ છે. છે ૮૧ છે ૮૨ છે 3 અહિ વિનચંતા એ શબ્દ “ સમદ્રસુધીના અંતવાળા નથી ” એમ દર્શાવવાને અર્થે છે, પરંતુ વિજયસ્પર્શી અંતવાળા વૈતાઢવ્યો છે એમ દર્શાવવાનું નથી. જેથી ગત સરખ વિનયંતા ને અર્થ ન થાય કારણ કે જેમ બે વેતાનો છેસમુદ્રને સ્પર્યા છે તેમ ૩૨ વૈતાઢયોના છે. વિજયને સ્પર્યા નથી, પરંતુ વન વક્ષસ્કાર અને અન્તનદીઓને સ્પર્શલા છે. માટે અહિ વિનચંતા નો અર્થ વિજયસ્પર્શી અંતવાળા ન કરતાં “વિજય તરફ ગયેલા એવો અર્થ કરે. વળી એ અર્થ પણ ૮ વૈતાઢયોને સશે સંબંધ કરતે નથી તે પણ ૨૪ વૈતાઢોની અપેક્ષાઓ બાદૃશ્યતાએ વિનયંતા શબ્દ ઘટી શકે
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy