________________
OMG ! ચ રનની
श्री दर्भावतीमंडन
P ), ઢોઢurvāનાથાદ નમઃ |
નનામાનri
,
-
સમર્પણ)
આરાધ્યાપાદ–રત્નત્રયી સમ્પન્ન––તત્વરૂચિ--વિજ્યાદિ ગુણાન્વિત બાલમુનિવર શ્રીમદ્દ યશોવિજયજી
મહારાજશ્રીની પવિત્ર સેવામાં– Bી વિનીતવન્દના સહ:
પરમોપકારી શ્રી સદગુરૂવર્યના સુયોગે શ્રી પરમેશ્વરી પ્રત્રજ્યાની નિર્મલા સદભાવનાને બાલ્યવયમાં જ પ્રાદુર્ભાવ થતાં સુદપ્રાપ્ય એ સદ્દભાવનાને સફળી ફરવા આત્મિક પ્રબળ શકિત પ્રગટ કરવા પૂર્વક તીથાધિરાજ શ્રી કુદ અગિરિવર (શ્રી શત્રુંજયગિરિરાજ)ની સુરમ્ય છાયામાં પાવનકારી પ્રત્રજ્યા લઘુવયમાં જ સ્વીકારી આપશ્રી આત્મકલ્યાણમાં ઉજમાળ બન્યા છે. | ગુવાજ્ઞાનું યથાર્થ આરાધના કરવા ઉપરાંત ચરણસિત્તરી કરણ સિનરીની પરિપાલનામાં આત્માને ઉત્સાહી કર્યો છે. જીવવિચારનવતત્ત્વાદિપ્રકરણ-ભાણત્રય-બૃહતસંગ્રહણી-કર્મચંચલેકપ્રકાશ પ્રમુખ પ્રકરણ દશવૈકાલિક-આચારાંગ પ્રમુખ આગમ ગ્ર તેમ જ વ્યાકરણ કાવ્ય-કેષ પ્રમુખસાહિત્યના અધ્યયનમાં આપશ્રી એક્તાન થયા છે તે ઉપરાંત દ્રવ્યાનુયોગાદિ વિષયક શાસ્ત્રીય ગ્રન્થોના પઠનપાઠનમાં આપશ્રીની સવિશેષ અભિરૂચિ હોવાથી તેમ જ આ લઘુક્ષેત્ર માસ સવિસ્નાર્થ-સચિત્ર-સયંત્ર
ગ્રન્થનું પ્રકાશન આપશ્રીની ઉદાત્ત પ્રેરણાને આભારી હાઈ આપ IE ધર્મગુરૂવર્યના ચરણારવિન્દમાં આ ગ્રન્થને સમર્પણ કરી અંશે
અંશે કૃતાર્થતા અનુભવું છું,
||
જ
શ્રી મહાદય પ્રિ. પ્રેસ-ભાવનગર.