SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ * ૧૧ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરા સહિત. અવતરળ:–પૂર્વે કહેલાં જંબદ્વીપવર્તી સર્વનું સંખ્યા પ્રમાણુ કહેવાય છે. पंचसएपणवीसे, कूडा सव्वेवि जंबुदीवम्मि । ते पत्तेअं वरवण-जुआहि वेईहि परिकित्ता ॥ ७६ ॥ શબ્દાર્થ – પંચણ વીસે પાંચ પચીસ | કરવાનુ ઉત્તમ વનયુકત તે પસંeતે કુટે દરેક વેન્કવેદિકાવડે વરિવા=વીટાયેલા છે. સંસ્કૃત અનુવાદ पंचशतानि पंचविंशत्यधिकानि कूटानि सर्वाण्यपि जंबूद्वीपे । तानि प्रत्येकं वरवनयुक्ताभिर्वेदिकाभिः परिक्षिप्तानि ॥७६ ॥ :—એ પ્રમાણે જંબુદ્વીપમાં સર્વફટ પાંચસો પચીસ છે, તે દરેક ઉત્તમવનયુક્તવેદિકાવડે વટાયેલા છે કે ૭૬ છે વિસ્તરાર્થ–સુગમ છે. વિશેષ એ કે–દરેક કુટની ચારે બાજુ ફરતું એક વલયાકાર વન ૨ યોજનમાં કંઈક ન્યુન પ્રમાણુનું છે, અને તે વનની ચારે બાજુ ફરતી એક વલયાકાર વેદિકા જંબદ્વીપની જગતી ઉપરની વેદિકા સરખી બે ગાઉ ઉંચી અને પાંચસો ધનુષ્પ વિસ્તારવાળી છે. જે ૭૬ છે છેજંબુદ્વીપમાં પર કટનાં નામ છે યુમિવંતપર્વતે છે -૧ સિદ્ધાયતનટ-૨ હિમવંતટ-૩ ભરતકૃટ, ૪. ઇલાદેવીક્ટ, ૫ ગંગાવર્તનટ, ૬ શ્રીટ, ૭ હિતાંશાકટ, ૮ "સિંધ્યાવર્તનફટ, ૯ સુરાદેવીકૃટ, ૧૦ હૈમવકુટ, ૧૧ વૈશ્રમણકુટ. રિવરિર્વતે ?? —૧ સિદ્ધાયતનટ, ૨ શિખરીટ, ૩ ઐરણ્યવત, ૪ સુવર્ણકલાકૂટ, ૫ શ્રીદેવીફટ, ૬ રક્તાવનટ, ૭ લમીટ, ૮ રક્તવત્યાવર્તનટ, ૯ ગંધાવતી કુટ, ૧૦ ઐરાવત કુટ, ૧૧ તિગિચ્છિકૂટ. માવિંતપર્વતે ૮ –૧ સિદ્ધાયતનટ, ૨ મહાહિમવંતટ, ૩ હૈમવટ, ૪ હિતાકુટ, ૫ હકુટ, ૬ હરિકાન્તાકૂટ, ૭ હરિવર્ષટ, ૮ વૈર્થકૂટ ૧ એ શૂન્ય નિશાનીવાળાં કૂટ દેવીઓનાં છે. પહેલું સુટ જૈન ચૈત્યનું છે, અને શેષ ફૂટ દેવનાં છે.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy