SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ MAA શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. . - તથા મેરૂપર્વત ઉપર નીચેથી ૫૦૦ એજન ઉંચા ચઢીએ ત્યાં સંવનન નામનું વન છે, તે વનમાં આઠ ગિરિકૂટ છે, તે નંદનકૂટ કહેવાય છે. તથા મેરૂપર્વતની તલહટી સ્થાને માત્ર નામનું વન છે, તે વનમાં રિ=હાથી સરખા આકારવાળાં ફૂટ શિખરે છે, તે આઠ શિખરનું નામ આઠ જૂર કહેવાય. એ પ્રમાણે [પાન ૬૪+૩૦+૮+૮=] ૧દદ ગિરિકૂટ પાંચ જન ઉંચાં છે. અવતઃ–પૂર્વે બે ગાથામાં કહેલા પાંચસો જન ઉંચાઈવાળાં ૧૬૬ ફૂટેમાં કેટલાંક શાશ્વતચૈત્યવાળાં સિદ્ધકૂટ છે તે કયા પર્વતનું સિદ્ધફૂટ કયાં છે? તે તે આ ગાથામાં કહેવાય છે– इअ पणसय उच्च छासट्ठिसउ (य) कूडा तेसु दीहरगिरीणं । पुव्वणइमेरुदिसि अंतसिद्धकूडेसु जिणभवणा ॥ ६७ ॥ શબ્દાર્થ – –એ પૂર્વે કહેલાં Tદવ(શિક્ષિ)-પૂર્વ દિશિએ Trણ ૩-પાંચસે જન ઉંચા (રિસિ)–નદી દિશિએ મેર રિસિ–મેરૂ દિશિએ છાસસિર -એકસ છાસઠ ફૂટ સંત-અન્ત, પર્યતે રહેલ તેનું–તે કૂટમાં સિવૃકેતુ-સિદ્ધકુટ ઉપર વીહનિરબં-દીર્ઘગિરિઓના નિજમવા-જિનભવને છે. સંસ્કૃત અનુવાદ इति पंचशतोच्चानि षषष्ट्यधिशतकूटानि तेषु दीर्घगिरीणाम् । पूर्वनदीमेरुदिश्यन्तसिद्धकूटेषु जिनभवनानि ॥ ६७ ॥ *નંદનવનમાં પણ ૯ ફૂટ છે, પરંતુ બલકૂટ નામનું ફેટ હજાર યોજન ઊંચું હોવાથી આગળ ૭૦ મી ગાથામાં સહસ્ત્રાંકટ તરીકે જૂદું ગણાશે માટે અહિ ગણ્યું નથી. જેથી ૮ ફૂટ કહ્યાં છે. ૧ આ આઠ કરિટ તે ગિરિફટ (પર્વત ઉપરનાં ફૂટ)નથી, પરંતુ મેરૂ પર્વતના વનમાં હેવાથી તેમજ અહિં ૫૦૦ જન ઉંચાઈવાળાં ફૂટની ગણત્રી કરવાની હોવાથી એ આઠ ભૂમિકૂટ (ભૂમિ ઉપર રહેલા શિખરના આકારવાળા પર્વતિ) હોવા છતાં પણ અહિં ગણવામાં આવ્યા છે.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy