SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. બીજી ૧૦ મહાનદીઓ, ૬૪ વિજયનદીઓ ૧૨ અન્તર્નદીએ કાયમને માટે એક સરખા સ્વરૂપવાળી હોવાથી સર્વદા શાશ્વત છે, અને શેષ પરિવાર નદીઓ સર્વ અશાશ્વત જાણવી, મહાવિદેહાદિમાં પણ સર્વત્ર અશાશ્વત જાણવી. તથા પરિવાર નદીઓને વેદિકા અને વન પણ ન હોય છે ૬૦-૬૧-૬૨ અવતરT:–સીદા તથા સીતાનદીમાં કઈ કઈ નદીઓ મળે છે, તે આ ગાથામાં કહેવાય છે— कुरुणइ चुलसी सहसा, छच्चवंतरणईओ पइविजयं । છે તે માળ, ર૩૬ ] સતા ૩ ચિં દર શબ્દાર્થ – –દેવકર અને ઉત્તરકુરૂક્ષેત્રની બંતળો -અન્તર્નદીઓ જરૂ-નદીઓ વરુ વિન–પ્રતિવિજયની, દરેક વિજયની ગુણી સદા-ચોર્યાસીહજાર હું મા -બે બે મહાનદીઓ છે ચ-છ જ. | વૉબં-દરેક મહાનદીને સંસ્કૃત અનુવાદ. कुरुनद्यश्चतुरशीतिसहस्त्राणि, पदचैवान्तरनद्यः प्रतिविजयं । द्वे द्वे महानद्यौ, चतुर्दशसहस्राणि तु प्रत्येकम् ॥ ६३ ॥ વાર્થ-કરક્ષેત્રની નદીઓ ચાર્યાની હાર, છ અન્તનદીઓ, અને દરેક વિજયમાં બે બે મહાનદી છે, તે દરેકનો ચોદ ચૌદ હજારનો પરિવાર છે [ એ સર્વનદીઓ સીતાદાને તથા સીતાનદીને મળે છે] ૬૩ છે વિસ્તYTઈ–મહાવિદેહક્ષેત્ર ચાર વિભાગમાં વહેંચાયેલું છે, ત્યાં અતિમધ્યવત મેરૂપર્વત છે, અને તેથી દક્ષિણ દિશાએ વેવસુર નામનું યુગલત્ર, ઉત્તરે ઉત્તરવું નામનું યુગલક્ષેત્ર, પૂર્વ દિશામાં પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમદિશામાં પશ્ચિમમહાવિદેહક્ષેત્ર છે, ત્યાં સદાનદી પૂર્વે કહ્યા પ્રમાણે દેવકુરુક્ષેત્રમાં થઈને પશ્ચિમમહાવિદેહમાં જાય છે, ત્યાં પ્રથમ કુરૂક્ષેત્રની ૮૪૦૦૦ નદીઓ છે તે સર્વ સીતાદાને મળે છે. અને સમાનદી ઉત્તરકુરૂક્ષેત્રમાં થઈને પૂર્વમહા વિદેહમાં વહે છે, ત્યાં ઉત્તરકુરૂની ૮૪૦૦૦ નદીઓ પ્રથમ મળે છે. પુનઃ પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમમહાવિદેહ એ દરેકમાં ૮-૮ દક્ષિણ તરફ અને ૮-૮
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy