SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. જિત્તા ની [ રિ ની ]–મહાહિમવંતપર્વત ઉપરના મહાપદ્મદ્રહમાંથી ઉત્તર તેણે ૨૫ જન પહોળા પ્રવાહથી નિકળી, ૧૬૦૫ જન ૫ કળા સુધી પર્વત ઉપર ઉત્તર સન્મુખ વહી, પર્વતના પર્યન્ત આવી બે યોજન લાંબી અને ૧ જન જાડી જિબિડકામાં થઈને બસ યોજનથી કંઈક અધિક લાંબા ધંધથી હરિપ્રપાત કુંડમાં પડી, ત્યાંથી પુન: ઉત્તર તરણે બહાર નિકળી ૨૮૦૦૦ નદીઓ સહિત ગંધાપાતી વૃત્તવૈતાઢ્ય પાસે આવી ગંધાપાતીથી ૧ જન દર રહી બીજી ૨૮૦૦૦ નદીઓને માર્ગમાં મેળવતી અને પશ્ચિમ હરિવર્ષક્ષેત્રના બે વિભાગ કરતી સર્વ મળી પ૬૦૦૦ નદીઓ સહિત પશ્ચિમ સમુદ્રમાં પ્રવેશ કરે છે, આ નદી કુંડના દ્વાર સુધી ૨૫ જન પહોળી અને બે જન ઉંડી છે ત્યારબાદ વિસ્તારમાં અને ઉંડાઈમાં અનુક્રમે વધતાં વધતાં સમુદ્રના સંગમસ્થાને ૨૫૦ એજન પહોળી અને ૫ પેજન ઉંડી થઈ છે. રિત્રિા ની–નિષધપર્વત ઉપરના તિબિંછીદ્રહમાંથી દક્ષિણ તેણે ૨૫ પેજન પહેળા પ્રવાહથી નીકળી, યે. ૭૪ર૧-ક. ૧ સુધી પર્વત ઉપરજ દક્ષિણ મુખે વહી, પર્વતના કિનારે આવી બે યોજન દીધું અને ૧ જન જાડી પિતાની જિલ્ડિકામાં થઈ કંઈક અધિક ૪૦૦ એજન જેટલા લાંબા ધંધથી હરિસલિલા કુંડમાં પડી, ત્યાંથી પણ દક્ષિણ તોરણે બહાર નિકળી, ગંધાપાતી વૃત્તતાર્ચ સુધીમાં ૨૮૦૦૦ નદીઓ સહિત થઈ પર્વતથી ૧ જન હર રહી પુન: માર્ગમાં બીજી ૨૮૦૦૦ નદીઓને પોતાની અંદર ભેળવતી પૂર્વ હરિવર્ષક્ષેત્રના બે વિભાગ કરતી સર્વ મળી પ૬૦૦૦ નદીઓ સહિત જગતી નીચે થઈને પૂર્વસમુદ્રમાં પ્રવેશ કરે છે. એને વિસ્તાર તથા ઉંડાઈ સર્વ હરિનદીવત્ જાણવું. - નરાન્તા નવી–રૂફમીપર્વત ઉપરના મહાપુંડરીકદ્રહમાંથી દક્ષિણ તરણે ૨૫ યોજનાના પ્રવાહે નિકળી ઈત્યાદિ સર્વસ્વરૂપ હરિકાન્તા નદી સરખું કહેવું વિશેષ એજ કે- આ નદી રમ્યકક્ષેત્રમાં વહે છે, અને માલ્યવંત વૃત્તતારાથી ૧ જન દૂર રહે છે, તથા પૂર્વ સમુદ્રમાં મળે છે. પરિવાર પદ૦૦૦ નદીને જ છે. નારીવત્તા ની–સર્વસ્વરૂપ હરિસલિલાનદી સરખું જાણવું, પરંતુ વિશેષ એ કે-નીલવંતપર્વત ઉપરના કેશરિદ્રહમાંથી ઉત્તર તોરણે નીકળે છે, અને માલ્યવંતથી ૧ યોજન દૂર રહી પશ્ચિમસમુદ્રમાં મળે છે. પરિવાર પ૬૦૦૦ નદીનેજ છે. સીતા મનવી–નિષધપર્વત ઉપરના તિર્ગિછી દ્રહમાંથી ઉત્તર તરણે થઈ ૫૦ એજન પહોળા પ્રવાહથી નિકળી . ૭૪ર૧-ક ૧ સુધી પર્વત ઉપર
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy