SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત, અવતર-પૂર્વ ગાથામાં પ્રપાતકુડાના વિસ્તાર વિગેરે કહીને હવે તે કુંડમાં પડતી નદીઓ કુંડમાંજ સમાય છે કે કુંડ બહાર નીકળે છે? જે | બહાર નિકળની હોય તો કયા દ્વારમાંથી નિકળી ક્યાં સુધી કેવી રીતે જાય * છે તે સ્વરૂપ કહેવાના પ્રસંગમાં પ્રથમ ચાર બાહ્ય નદીઓની ગતિનું સ્વરૂપ . આ બે ગાથામાં કહે છે— एअं च णइचउकं, कुंडाओ बहिदुवारपरिवूढं ॥ सगसहसणइसमेअं, वेअड्डगिरिपि भिंदेइ ॥ ५५ ॥ तत्तो बाहिरखित्तद्धमज्झओ वलइ पुव्वअवरमुहं । णइसत्तसहससहिअं, जगइतलेणं उदहिमेइ ॥ ५६ ॥ શબ્દાર્થ – વરિફુવાર-બાહ્યકારે સમુદ્રતરફનાદ્વારે | સ -સમેત–સહિત પરિવૃઢ-વહેતી, મહેરૂ-ભેદે છે. ભેદીને નિકળે તે. -ત્યારબાદ જરૂસત્ત -સાત હજાર નદીઓ વાહિન્દ્રિ -બાહ્ય ક્ષેત્રાર્ધ સ સહિત મો –મધ્યે થઈને, માં થઈને | Terri-ગની નીચે થઈને પુથ વરમુટું–પૂર્વ પશ્ચિમ સન્મુખ | 3 િT? -સમુદ્રમાં જાય છે. સંસ્કૃત અનુવાદ. एतच्च नदीचतुष्क, कुंडाद्वहिारपरिव्यूढं । सप्तसहस्रनदीसमेतं, वैताढ्यगिरिमपि भिनत्ति ॥ ५५ ॥ , ततो बहिःक्षेत्रमध्यतो, वलति पूर्वापरमुखं । नदीसप्तसहस्रसहितं, जगतीतलेनोदधिमेति ॥ ५६ ॥ જણાઈ –એ ચાર બાઢનદીઓ કુંડમાંથી બાઘદ્વારે નિકળી સાતહજાર નદીઓ સહિત વૈતાઢ્યપર્વતને પણ ભેદે છે. ૫૫ છે ત્યારબાદ બાહ્યક્ષેત્રમાં થઈને પૂર્વ પશ્ચિમ સન્મુખ વળે છે, અને સાતહજાર નદીઓ સહિત જગતી નીચે થઈને સમુદ્રમાં જાય છે કે પદ છે
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy