SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ wwww w શ્રી લઉં ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. રહેલ પ્રહની લંબાઈની અપેક્ષાએ એંશીમા ભાગે છે. તથા બાહ્યનાં (દક્ષિણ તથા ઉત્તરના) દ્વારે તેની (મેરૂસન્મુખ દ્વારની) અપેક્ષાએ અર્ધ પ્રમાણવાળાં છે. જે ૪૭ વિસ્તરયં–બાકી રહેલા મહાપદ્મદ્રહ, મહાપુંડરીકદ્રહ, તિગિછિદ્રહ, કેસરીકહ એ ચાર દ્રહમાં દક્ષિણ ઉત્તર બે બે દ્વાર છે. તેમાં મેરૂપર્વત તરફ જે દ્વાર છે તે મેરૂપર્વત તરફ દ્રહની લંબાઈની અપેક્ષાએ એંશીમા ભાગે છે. તે આ પ્રમાણે-મહાપદ્મદ્રહ, તથા પુંડરીકહ, મેરૂ પર્વત તરફ ૨૦૦૦-જન લાંબે છે. તેને એંશીમે ભાગ ૨૫ પેજન આવે. એટલે તે બન્ને દ્રહોનું દ્વાર–મેરૂપર્વત તરફ ૨૫ જન વિસ્તારવાળું છે. તેમજ બાહ્યના ( મેરૂપર્વતતરફ નહિં પણ લવણસમુદ્રતરફના) મેરૂસન્મુખ દ્વારની અપેક્ષાએ અર્ધપ્રમાણ વાળા એટલે સાડાબાર ૧રા જન પ્રમાણુ વિસ્તારવાળી છે કારણકે તે તરફ દ્રહની લંબાઈ એકહજાર યોજન પ્રમાણ છે. તેને એંશીમો ભાગ સાડાબાર જન આવે. વળી તેજ પ્રમાણે તિર્ગિછીદ્રહ તથા કેસરીદ્રહ મેરૂસન્મુખ ૪૦૦૦ ચારહજાર યોજન પ્રમાણ વિસ્તારવાળા છે. તેને એંશીમે ભાગ ૫૦ પચાસ જન આવે. તેથી તે બન્ને દ્રહોના મેરૂસન્મુખ દ્વારે પચાસ એજન પ્રમાણે વિસ્તારવાળા છે. અને બાહ્યના (મેરૂસન્મુખ નહિ પરંતુ લવણ સમુદ્ર તરફના) દ્વારે તેનાથી અર્ધ પ્રમાણવાળા એટલે ૨૫ યોજન પ્રમાણ વિસ્તારવાળાં છે. અહિં એ પણ સાથે સમજી લેવું જે તે સર્વ દ્વારે તોરણ ( દ્વાર આગળ કમાનના ભાગ) સહિત છે, તેમજ દરેક દ્વારમાંથી નદીઓ વહે છે. ૪૭ સંવતર –હવે આ ગાથામાં નદીઓનાં નામ તથા તેને પ્રવાહ કહે – गंगा सिंधू रत्ता, रत्तवई बाहिरं णइचउकं । बहिदहपुव्वावरदार,-वित्थरं वहइ गिरिसिहरे॥४८॥ શબ્દાર્થ – T સિંદૂ-ગંગા નદી, સિધુ નદી. | પુને અવર-પૂર્વ પશ્ચિમના. “ સત્તા રવ-રક્તા નદી, રક્તવતી નદી. ફાયદ્વારના વિસ્તાર પ્રમાણે. વારં–બહારની, બાહ્ય બે ક્ષેત્રની. વ-વહે છે. T૬ ૨૩છું–નદી ચતુષ્ક, ચાર નદી. રિસિદ-ગિરિશિખરપર, પર્વત ઉપર. –બાહ્ય કહયુગલના.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy