SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાર્થ સહિત. પ્રથમ જનાં કમળ અર્ધ અર્ધ જનની છે તે ૧ જનના ક્ષેત્રફળમાં ચાર કમળો સમાય, તેથી ૧૦૮ ને ચારે ભાગતાં ૨૭ યેજનમાં ૧૦૮ કમળો સમાય છે. અહિં અર્ધ જન પ્રમાણ હોવાથી ૫૪ જન જેટલું ક્ષેત્ર જોઈએ એવો તર્ક અસ્થાને છે, કારણ કે કમળ કેટલું ક્ષેત્ર રેકે ? તે ક્ષેત્રફળના હિસાબે જ ગણી શકાય છે માટે આ ૧૦૮ કમળે એક જ પંક્તિએ વલયાકારે રહ્યાં છે, કારણ જગ્યા ઘણું છે માટે. વીના વયનાં કમળ ૩૪૦૧૧ છે, અને દરેક કમળ છે. જન વિસ્તારવાળું છે જેથી એક એજનમાં ક્ષેત્રફળ પ્રમાણે ૧૦ કમળો સમાઈ શકે માટે ૩૪૦૧૧ ને ૧૬ વડે ભાગતાં ૨૧૨૫૨ [એકવીસ પચીસ જન અને સળીઆ અગિઆર ભાગ ] એજન બીજા વલયનાં કમળો એટલી જગ્યા રેકે. આ વલયમાં પૂર્વ દિશાનાં ૪ કમળ તથા પશ્ચિમ દિશાનાં ૭ કમળ એક પંકિતએ ગોઠવાયાં છે, અને શેષ ૩૪૦૦૦ કમળ પોતપોતાની દિશામાં યથાસંભવ અનેક પંક્તિએ ગોઠવાયેલાં છે, માટે આ વિષમાકાર વલય છે. ત્રીના નાનાં કમળો ૧૬૦૦૦ છે, અને દરેક કમળ જન પ્રમાણનું છે, જેથી એક જન ક્ષેત્રફળમાં ૬૪ કમળો સમાઈ શકે, માટે સોળ હજારને ચોસઠ ભાગતાં ૨૫૦ (અઢી) જન આવે, જેથી ૧૬૦૦૦ કમળે આ વલયમાં ૨૫૦ એજન ક્ષેત્ર જોઈએ, આ વલયમાં સર્વે કમળો એક પંકિતએ રહ્યાં છે, કારણ કે ક્ષેત્ર પૂરતું છે માટે. જોયા વાનાં કમળ ૩૨૦૦૦૦૦ છે, અને દરેક કમળ ર યોજન રેકે છે, માટે એક જન ક્ષેત્રફળમાં ૨૫૬ કમળ સમાય, જેથી ૩૨ લાખને ૨૫૬ વડે ભાગતા ૧૨૫૦૦ (બાર હજાર પાંચસો) યોજન આવે, માટે એટલું ક્ષેત્ર આ સર્વ કમળો રેકે છે, અહિં કમળ અનેક પંક્તિઓથી ગોઠવાયેલાં છે. giીવાનાં કમળે ૪૦૦૦૦૦૦ (ચાલીસ લાખ) છે અને દરેક કમળ કર જન વિસ્તારવાળું છે, માટે એક જન ક્ષેત્રફળમાં ૧૨૪ કમળો સમાય, જેથી ૪૦ લાખને ૧૦૨૪ વડે ભાગતાં ૩૦૬ જન આવે. એટલું ક્ષેત્ર પાંચમાં વલયથી શેકાય છે. આ વલયમાં પણ કમળની અનેક પંક્તિઓ ગોઠવાયેલી છે. છઠા વમાં ૪૮ લાખ કમળ છે, અને દરેક કમળ જ જન વિસ્તારવાળું છે, જેથી એક જન ક્ષેત્રફળમાં ૪૦૯૯ કમળ સમાય, માટે
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy