SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરીશ્વરજીના સંક્ષિપ્ત જીવનપર, જીવનજ ગલને વનરાજ તેા તેજ કહેવાય ! કે, જે સુરમ્ય ઘટાઓમાં પરિભ્રમણ કરી જંગલની જડીબુટ્ટી શેાધે, શેાધી સેવન કરી શારીરિક સાંદર્ય સંપાદન કરે. જડીબુટ્ટી મળી અને સાચવી, સેવન કરી, તે પછી ભાવારાગ્ય સાભાગ્યના સાવ માટે પ્રશ્નજ કયાંથી ઉદ્ભવે ? જગજયોતિ રાના જીવન ધડતર પણ મહર્ષિની જીવનરેખા સમી જડીબુટ્ટીએથી જ ઘડાયેલ છે. જિજ્ઞાસુ જો એ જડીબુટ્ટી શેાધે, અચાનક લાગ્યપૂર્ણિમા થકી મળતાં, રગે રગે તેનું સેવન કરે તેા જરૂર તે પણ એક જયોતિર્ધરજ થાય. જે સૂરીશ્વરજીનાં જીવન રસાયણે અનેક આત્માઓને પ્રભુવીર વિનીત બનાવ્યા, જેનાં વિજયી જીવનપલટ પ્રસ ગેાએ, વિલાસીઓને વૈરાગ્યવેત્તા બનાવ્યા જેની ધર્મરગી મધુર વાક્ મુરલીએ સવાર ૐૐ સર્વર નાજ શ્વાસોશ્વાસથી, ભક્તભાવિકાને જીવન પર્યંત મંત્ર મુગ્ધ કર્યા, જેની જેનાગમ એતપ્રાત અમીદૃષ્ટિએ રૃપમ ડળ, રાજમંડળ, શ્રીમત, બુદ્ધિવત, અનેક ધર્માનુરાગી આબાલવૃદ્ધ વૃંદને પરમ મહાવીરદેવ પ્રણીત ધર્મસિદ્ધાંતામાં હિમગિરિવત્ સ્થિર કર્યો, તે સૂરીશ્વરજીની જીવન જડીબુટ્ટી પ્રતિ કાને માહ ન ાય ? કાણુ તે સ ંગ્રહ કરવા માટે સિત ન હેાય ? તે જીવન જડીબુટ્ટી તે આચાર્ય શ્રી વિજયમેાહનસૂરીશ્વરજીનાં જીવનાભમડળે અલૌકિક જીવનપ્રસંગ તારકાથી ગુંથાએલ જીવનચંદ્રક જડીબુટ્ટી. જૈન તીર્થાધિરાજ પાટિલપુર ( પાલીતાણા ) ની શીતલછાયામાં સ ંવત્ ૧૯૬૫ ના વૈશાખ શુક્લ ત્રયેાદશીના શુભ સમયે જન્મધારી, બુદ્ધિસિંહજી જૈન પાઠશાળાનાં કમળકુંજ માળઅભ્યાસક મેાતીચંદભાઇ સંવત્ ૧૯૮૦ ના માઘ દશમીના સુવર્ણ પ્રભાતે, વીરધર્મશાસ્ત્રોમાં, બુદ્ધિ-સિ ંહનું જ ખીરૂદ ધારણ કરી,
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy