SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ શ્રી લધુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત થાઈ:–જંબુદ્વીપ પૂર્વ પશ્ચિમ દીર્ધ એવા છ કુલગિરિઓ વડે તથા સાત ક્ષેત્રો વડે વહેંચાય છે, તે કુલગિરિઓ તથા ક્ષેત્રો અનુક્રમે આ પ્રમાણે છે. ર૧ વિસ્તરાર્થ–સુગમ છે – અવતર:–હવે આ ગાથામાં છ કુલગિરિનાં નામ કહે – हिमवं सिहरी महाहिमव रुप्पि णिसट्ठो अ णीलवंतो अ। बाहिरओ दुदुगिरिणो, उभओ वि सवेइआ सव्वे ॥२२॥ શબ્દાર્થ, વિં–લઘુ હિમવંત પર્વત વાોિ -બહારના ભાગથી સિટી-શિખરી પર્વત ટુરિનો–બે પર્વત મમિ-મહા હિમવંત પર્વત કમવ-બન્ને બાજુથી -રૂથ્વી પર્વત, રૂફમી પર્વત સર્ગ-વેદિકા સહિત જીવંતો-નીલવંત પર્વત. સરવે-સર્વે પર્વતા regો-નિષધ પર્વત સંસ્કૃત અનુવાદ. हिमवच्छिखरिणौ महाहिमवद्रुक्मिणो निषधश्च नीलवंतश्च । बाह्यतो द्वौ द्वौ गिरी उभयतोऽपि सवेदिकाः सर्वे ॥ २२ ॥ થા–લઘુહિમવંત અને શિખરી, માહિમવંત અને રૂફમી તથા નિષધ અને નીલવંત એ પ્રમાણે બે બે પર્વતો બહારથી ગણવા, અને એ સર્વે પર્વતે બન્ને બાજુએ વેદિકા સહિત છે. ૨૨ વિસ્તર –એ કુલગિરિને બહારથી બે બે ડખે ગણવા, તે આ પ્રમાણે–દક્ષિણસમુદ્રતરફ પહેલો લઘુહિમવંતગિરિ, અને ઉત્તરસમુદ્રતરફ પહેલો શિખરિ પર્વત, ત્યારબાદ દક્ષિણસમુદ્રતરફ બીજે મહાહિમવતપર્વત અને ઉત્તરસમુદ્રતરફ બીજે રૂકિમ પર્વત, ત્યારબાદ દક્ષિણસમુદ્રતરફને ત્રીજો નિષધપર્વત, અને ઉત્તરસમુદ્રતરફને ત્રીજો નીલવંતપર્વત, એ પ્રમાણે બહારથી એટલે સમુદ્રતરફથી દ્વીપની અંદર પ્રવેશ કરતાં એ છ પર્વતનાં ત્રણ યુગલ ગણવાં, કમ-સીધી લીટીએ ૬ પર્વતે ન ગણતાં બે બાજુથી એકેક
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy