SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. વે Ks = of $$66666SSS ૩૪ પદ્મવદિકા વર્ણન, પણ એટલાજ વિસ્તારવાળું એક આકાશમાંથી દેખાતે-જગતી-વેદિકાવન છે, એ રીતે વેદિકાની બે વનખંડ તથા ગવાક્ષકટકનો દેખાવ. બાજુ બે વન છે, જેથી દરેક ૧–વનખંડ ૩–વનખંડ જગતનો સર્વોપરિતનભાગ એ ૨-વેદિકાઉ 239899૪ગવાક્ષ ત્રણ વસ્તુઓ વડે અતિ શોભીતે છે. વિશેષ સ્પષ્ટતા માટે આ ચિત્ર જેવું. વેદિકાના અને વનના પરિધિઓનું (ઘેરાવાનું) માપ જગતીને અનુસારે જાણવું (કે જગતીના પરિધિથી એ પરિ. ધિઓ જૂન છે, તે પણ વ્યવહારથી પ્રાયજગતી સમાન જાણવું ). છે પદ્મવર વેદિકા છે વેદિકાનો પાયે રિઝરત્નમય શ્યામવર્ણના છે, અને તેને ઉધઈ નીકળતા ભિત્તિ ભાગ વરત્નમય વેતવર્ણનો છે, ચારે બાજુ ફરતા ઉંચા સ્તંભ (વેદિકાના થાંભલા વેર્યરત્નના હેવાથી લીલા વર્ણના છે, ઉપરનો ભાગ પણ ઘરની છત માફક પાટડીઓ પીઢીઓ વાંસની ચીપો પાલાં અને કલ) (ટાઈલ્સ) સરખાં રત્નનાં પાર્ટી અને ચારસાઓથી જડેલો છે. વળી દીપ તરફ અને સમુદ્ર તરફ એમ બે બાજુ ઘરની પાંખ સરખા બે ભાગ વેદિકાના અંકરત્નના બનેલા અધિક નીકળેલા છે, તે પાંખોને ઘટની ઘુઘરીઓની (નાની ઘંટડીઓની) લક્તી મતીમાળાઓની લટકતી મણિમાળાની લટકતી સુવર્ણમાળાની રત્નમાળાની શ્રેણિઓ ચારે બાજુ લટકતી રહી છે, જ્યાં જ્યાં પાટીયાં જડેલાં છે, તે પાટીયા સોનારૂપાનાં છે, લેહિતાક્ષરત્નની પાટીયાં સજ્જડ કરવાની સૂઈઓ છે, બે પાટીયાં વચ્ચેની સંધિઓ (ફાટ) વજરત્નથી પૂરેલી છે, વેદિકાની ઉપરના ૫૦૦ ધનુ પહોળા સપાટ પ્રદેશમાં પણ વેદિકાના બે છેડે મનુષ્યયુગલ (બે મનુષ્પાકાર) હસ્તિયુગલ, અશ્વયુગલ, કિન્નરયુગલ, સર્પયુગલ, વૃષભયુગલ, ગંધર્વયુગલના આકારે પંક્તિબધ્ધ ગોઠવાએલા છે, તેમજ વેદિકાની વચ્ચે ૩ છટા અવ્યવસ્થિતપણે પણ બેઠવાએલા છે, એ પ્રમાણે અશકલતા ચંપકહતા આદિ અનેક લતાઓ પણ શ્રેણિબદ્ધ તથા છૂટી છૂટી છે. એ વેદિકાની
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy