SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ નમ્ર નિવેદન “પઢાં નાળું તો યા” આ સૂત્ર ખૂબ ખૂબ મહત્વથી અને રહસ્યથી ભરેલું સુત્ર છે. નાનકડું પણ જીવનમાં જ્ઞાનમય પ્રેરણા આપનારું છે. આ સંસ્થા આ નાનકડા સૂવને દષ્ટી બિન્દુ બનાવી, જ્ઞાન પ્રચાશથે પાઠય પુસ્તકે ઉપરાંત ધમકરણ તથા ધર્માનુષ્ઠાન સમજણ પૂર્વક થાય. ધમૅચિત્ત અને ધર્મચીની જાગૃતિ થાય એ હેતુથી ધાર્મિક સુંદર વાંચન સમાજ ને પુરું પાડી શકાય તે માટે ધાર્મિક પુસ્તકોનું પ્રકાશન કરી રહી છે. એ વતુથી આપણે સમાજ સુવિદિત છે. સાઈક્લોપીડિયા જેવું “જ્ઞાન સાગર” આપણું ધર્મનું અમુલ્ય પુસ્તક હોઈ ચાર તરફથી માંગ આવતા જ્ઞાનસાગર છપાવી સમાજના હસ્તે કમલમાં મૂકતા અને અત્યંત આનંદ થાય છે. આ સંસ્થા પડતર કિંમતથી અધી કિંમતે પુસ્તકો સમાજને પૂરા પાડી કૃતકય થાય છે. આ સંસ્થાની પાસે મોટું ભંડોળ નથી છતાં આ સંસ્થા મેગ્યતાનુસાર સાહસ કરી જ્ઞાન પ્રચારાર્થે બનતા પ્રયાસ કરી સેવા કરી રહી છે જે આપ સૌ જાણે છે. પણ અમને પૂરેપૂરી શ્રદ્ધા છે કે વણ માગે આપણે સમાજ આ સંસ્થાના રજત જયંતી મહોત્સવ પ્રસંગે સંસ્થાની ઝોળી ભરી દેશે. આ સંસ્થા ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં આપણા સમાજની ધાર્મિક સેવા કરવા ઘણીજ ઉમેદ ખે છે. અને અમને સક્રય સહકાર મળી રહે એમ સર્વે ને વિનંતી કરીએ છીએ. જ્ઞાનસાગરના પ્રફે વગેરે તપાસવામાં બને તેટલી કાળજી અને તકેદારી રાખવામાં આવેલ છે. છતાં ભલે અને ક્ષતિઓ વહી ગયેલ હોય તે વાંચક વર્ગ દરગુજર કરશે અને અમારું ધ્યાન ખેંચશે. તેમ નમ્ર વિનંતી કરીએ છીએ. શ્રી શામજી વેલજી વિરાણી સ્થા. જૈન ધાર્મિક શિક્ષણ સંઘ દિવાનપરા, વિરાણી વિલા, રાજકેટ-૩૬૦ ૦૦૧ લિ. સંઘ સેવક. શ્રી સંધ સેવક શ્રી, મગનલાલ તારાચંદ શાહ શ્રી નગીનદાસ રામજીભાઈ વિરાણી શ્રી, રાયચંદ ઠાકરશી ઘીયા પ્રમુખ શ્રી, ભૂપતલાલ વૃજલાલ શાહ શ્રી મોહનલાલ કસ્તુરચંદ શાહ માનદ મંત્રીઓ ઉપ પ્રમુખ ક્ય જિનેન્દ્ર
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy