SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન જ્ઞાન સાગર પાંચ અનુત્તર વિમાનનાં નામ-૧ વિજય, ૨ વિજયંત. ૩ જયંત, ૪ અપરાજિત, ૫ સર્વાં સિદ્ધ. સઘળા મળી ૯૯ જાતના દેવતા અપર્યાપ્તા ૯૯ જાતના પર્યાપ્તા કુલ મળી ૧૯૮ ભેદ્દ દેવતાના કહ્યા. ૬૦ ૪૮ ભેદ તિય ઇંચના કરે છે. ૧ પૃથ્વી, ૨ પાણી, ૩ તેઉ, ૪. વાઉ એ ચાર સૂક્ષ્મ ને ચાર ખ:દર એ આઠના અપર્યાપ્તાને પર્યાપ્તા મળી સેળ થાય. વનસ્પતિના ત્રણ લે-૧ સૂક્ષ્મ, ૨ પ્રત્યેક ને ૩ સાધારણુએ ત્રણના અપર્યાપ્તા ને પર્યાપ્તા મળી બધા મળી ૨૨ એકેદ્રિના, ત્રણ વિકàદ્રિયના, ૧ એઇન્દ્રિય ૨ તૈઇન્દ્રિય, ૩ ચૌરિદ્રિય એ ત્રત્રુના અપòપ્તા ને પર્યાપ્તા એ છ મળી ૨૮ થયા. ૧ જળચર, ૨ થળચર, ૩ ઉ૫૨, ૪ ભુજપર, ૫ ખેયર એ પાંચ પાંચ ગજ એ મળી ૧૦ અપર્યાપ્તા ને ૧૦ પર્યાપ્તા એ મળો ૨૦, કુă તિર્યંચના કા. ચૌદ ભેદ નારકીના કહે છે. સાત નરકનાં નામ-૧ ધમા, ૨ વશા ૩ શિલા, ૪ જા, ૫ ઠા, ૬ મઘા, છ માઘવાઈ એ સાતનાં નામ કહ્યાં, હવે તેના ગેાત્ર કહે છે-૧ રત્નપ્રભા, ૨ શર્કરાપ્રસા, ૩ વાલુપ્રસા, ૪ ૫કપ્રસા, ૫ ધૂમપ્રભા, હું તમસુપ્રભા, ૭ તમસ્તમસૂપ્રભા એ સાતના અપર્યાપ્યા અને પર્યાપ્તા મળી ચૌદ ભેદ નારકીના કહ્યા. સમૂમિ ને મળી ૪૮ ભેડ નારકીના વિસ્તાર કહે છે ૧. પહેલી નરકને પિંડ એક લાખ એસીડજાર જોજનને છે, તેમાંથી એક હજાર જોજન દળ નીચે મૂકીએ ને એક હજાર ભેજન ળ ઉપ૨ મૂકીએ તે વચ્ચે એક લાખ અયેતેર હજાર જોજનની પેલાણુ છે તે પેલાણમાં ૧૩ પાથડા છે ને ખાર આંતરાં છે. તે મધ્યે ત્રીસ લાખ નરકાવાસા છે. અસંખ્યાતી નારકીને ઊપજવાની કુભીએ છે ને અસખ્યાતા નારકી છે. તેની નીચે ચાર ખાલ છે. (૧) ૨૦૦૦૦ એજનના ઘનધિ (૨) અસંખ્યાતા જોજનના ઘનવા છે. (૩) અસખ્યાતા જોજનને તનવા છે. (૪) અખ્યાતા જોજના આકાશ છે, એ ચાર ખેાલ થયા. તેની નીચે ખીજી નરક છે, શ્રીજી નરકના પિડ–એક લાખ ખત્રીશ હજાર જોજનના છે તેમાંથી એક હજાર જોજન દળ ઉપર મૂકીએ ને એક હજાર જોજન દળ નીચે મૂકીએ તે વચ્ચે એક લાખ ત્રીશ હજાર જોજનની પેાલાણ છે તે પાલામાં ૧૧ પાથડા અને ૧૦ આંતરાં છે; તે મધ્યે પચીશ લાખ નરકાવાસા છે. અસખ્યાર્તા નારકીને ઊપજવાની કુંભી છે અને અસંખ્યાતા નાકી છે. તે નીચે પડેલી નકમાં કહ્યા તે જ ચાર ખેલ છે, તેની નીચે ત્રીજી નરક છે. ત્રીજી નકના પિંડ-એક લાખ અઠ્ઠાવીશ હજાર જોજનના છે. તેમાંથી એક હજાર જોજન દળ ઉપર મૂકીએ ને એક હજાર જોજનઢળ નીચે મૂકીએ તે વચ્ચે એક લાખ છત્રીશ હજાર જોજનની પોલાણુ છે તે પેલાણમાં ૯ પાથડા છે ને ૮ આંતરાં છે તે મધ્યે પર
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy