SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શ્રી જૈન જ્ઞાનસાગર વગેરે મુખવાસની મર્યાદા. ૨૨ વાહણુવિહં–અશ્વાદિક વાહનની મર્યાદા. ૨૩ વાહનવિહેંપગરખાં વગેરેની મર્યાદા. ૨૪ સયણવિંહ-શયા પલંગ આ િસુવાની વસ્તુની મર્યાદા. ૨૫ સચિત્તવિહં-સચેત (જીવ સહિત) વસ્તુની મર્યાદા. ૨૬ દધ્વવિહં–બીજા દ્રવ્ય એટલે પદાર્થની મર્યાદા. ઈત્યાદિકનું યથા પરિમાણુ કીધું છે-એ તથા એ સિવાય વસ્તુની જે પ્રમાણે મર્યાદા બાંધી, ફલાણી વસ્તુ મારે આજ આટલી ખાવી કે પીવી તથા ફલાણી વરતુ આજ ભોગવવી કે નહિ ઈત્યાદિ. તે ઉપરાંત જે મય બાંધી છે તે ઉપાંત, ઉભેગ-જે વસ્તુ એકજવાર ભેગવવામાં આવે છે. પરિભેગ-જે વસ્તુ વારંવાર ભેગવવામાં આવે છે. ભોગનિમિ-તે-ભોગવવાની અરજી કરી. ભોગવવાના પચ્ચકખાણ-ભેગવવાની બંધી જાવજછવાએ-જ્યાં સુધી જીવું ત્યાં સુધી, એગવિહં-એક કરણે કરી, તિવિહેણું–ત્રણ જેગે કરી ન કરેમિ–એ કામ કરું નહિ. મણસા-મને કરી. વયસા-વચને કરી. કાયસા-કાયાએ કરી. એવા-સાતમા ઉવગ–એકજ વાર ભેગવવાની વસ્તુ, પરિભેગ-વારંવાર ભોગવવાની વસ્તુ. વિહે-બે પ્રકારે પાન-તે-કહી છે ત જહા-તે જેમ છે. તેમ ભોયણુઉ-ભેજનને એક ભેદ કશ્મઉથ-વ્યાપાર બીજે ભેદ જોયણુઉય–ભજનના. સમણવાસએણું શ્રાવકને. પંચઅઈયારા-પાંચ અતિચાર. જાણિયવા- જાણવા. ન સમાયરિયવા-(પણ) આચરવા નહિ. તંજહા- તે જેમ છે તેમ તે આલેઉ-કહું છું ચિત્તાહારે સચેત વસ્તુ ખાધી હોય (વનસ્પતિ આદિ કાચું ખાવું). સચિરપબિહાહારે-સત્તની સાથે લાગેલી વસ્તુ (લીંમડાને દર વગેરે ખાધી હેય. અપેલિએસહિભફખણયા-વસ્તુમાં જીવના પ્રદેશ રહી ગયા હોય એવી વસ્તુ ખાધી હેય-કાચું પાકું શાક આદિ પેલિઓસહિમાખણયા-માઠી રીતે મકવેલી વસ્તુ ખાધી હેય ભડથાં વગેરે તુચ્છ સહિભફખણયા-ખાવું શેડું ને નાખી દેવું ઘણું, એવી વસ્તુ ખાધી. હેય (સીતાફળ, શેરડી વગેર) એ પાંચ પ્રકારની વસ્તુ ખાધી હોય તે અતિચાર લાગે. કમ્મઉણ-વ્યાપારના સમવાસએ-શ્રાવકને. પનરસ કસ્માદાણા-પંદર પ્રકારે કર્મ આવવાનાં ઠેકાણાં. જાણિયવા-જાણવા ન સમાયરિયડવાઆચરવા નહિ. તંજહા-જેમ છે તેમ તે આલેઉ-કહું છું ઇંગલિકમ્મ-અગ્નિને વેપાર કી હોય (લહાશ) વણકમે-મોટાં મોટાં વનનાં ઝાડ કપાવી વેપાર કીધે હોય. સાડીકમ્મ-સેડ કરીને પરતુ વેચવાને વેપાર કીધે હોય (ગળી, દારૂ વગેરેને). ભાડાકમેગાડાં ઘર વગેરે નવાં કરાવી તેનાં ભાડાં ખાવાનો વેપાર કર્યો હોય કેડીકમે–પૃથ્વીનાં પિટ ફેડવાને વેપાર કીધે હોય (કૂવા, વાવ આદિ કાવવાને). દતવાણિજે-હાથીદાંત વગેરેને વેપાર કી હોય. કેસવાણિજજે ચમરી ગાય વગેરેના વાળને વેપાર કીધે હોય. રસવાણિજે-ભદિશદિના રસને વેપાર ધે હોય. લખવાણિજે-લાખ વગેરેને વેપાર કીધે હોય ત્રિસવાણિજે-વિષ (ઝેરને વેપાર કીધે હેય. જતપિલમુકમ્મુ-ઘાણી, સંચા વગેરે યંત્રને વેપાર કી હોય. નિલંછણકમે-બળદ, ઘેડા વગેરેના અવયવ સમાયને વેપાર કી હોય. દવગિદાવણિયા-દાવાનળ સળગાવ્યા હોય, સર-સરોવર. દહ-કહ, કુંડ. તલા તળાવ. પરિસેસણુયા-ઉલેચાવ્યાં હેય. અસઈજણપણુયા- તથા ગુલામ આદિને ઉકેરી ઉછેરીને વેચ્યાં હોય. તસ્સ મિચ્છા મિ દુક્કડં-એ હું કીધેલું નિષ્ફળ થાઓ.
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy